Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

સેબીનુ આકરું પગલું : અનિલ અંબાણીને 25 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ

Fri, August 23 2024

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ મોટી કાર્યવાહી કરી અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સના ભૂતપૂર્વ મુખ્ય એક્ઝિક્યુટિવ્સ સહિત 24 અન્ય એન્ટિટીને ઇક્વિટી માર્કેટમાંથી 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યા છે. આ ઉપરાંત 25 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સેબીએ કંપનીમાંથી ફંડ ડાયવર્ઝનના આરોપમાં તેમની સામે મોટી કાર્યવાહી કરી છે.

સેબીએ અનિલ અંબાણી પર 25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમને 5 વર્ષની માટે કોઈપણ લિસ્ટેડ કંપની અથવા બજાર નિયામક સાથે રજિસ્ટર્ડ કોઈપણ મધ્યસ્થીમાં ડાયરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સન તરીકે સિક્યોરિટી માર્કેટ સાથે જોડાવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય માર્કેટ રેગ્યુલેટરે રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર સિક્યોરિટી માર્કેટમાંથી છ મહિના માટે પ્રતિબંધિત મુક્યો છે અને તેના પર છ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

પોતાના 222 પાનાના અંતિમ આદેશમાં SEBIએ શોધી કાઢ્યું હતું કે અનિલ અંબાણીએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડ (RHFL) ના પ્રમુખ મેનેજમેન્ટની મદદથી આરએચએફએલમાંથી ફંડ બહાર કાઢવા માટે એક છેતરપિંડીની યોજના બનાવી હતી જેમાં તેમણે તેમની સાથે સંકળાયેલી સંસ્થાઓને લોન તરીકે બતાવી હતી. જો કે RHFL ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આવી લોન આપવાની પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ જાહેર કરી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત સમીક્ષા હાથ ધરી હતી તેમ છતાં કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી.

આખરે આમાંના મોટાભાગના ઋણ લેનારાઓ તેમની લોન ચૂકવવામાં નિષ્ફળ ગયા જેના કારણે RHFL તેની લોનની જવાબદારીઓ પર ડિફોલ્ટ થઈ ગયું, જેના કારણે RBI ફ્રેમવર્ક હેઠળ કંપનીનું રિઝોલ્યુશન થયું અને તેના શેરધારકોને તકલીફ પડી હતી. અત્યારે પણ RHFLમાં 9 લાખથી વધુ શેરધારકોનું રોકાણ છે, જેઓ નોંધપાત્ર નુકસાનનો સામનો કરી રહ્યા છે.

Tags:

ANIL AMBANIReliance Home FinanceStock MarketStock Market news

Share Article

Other Articles

Previous

ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની રાજ્ય સરકારની જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય

Next

વડાપ્રધાન મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળ્યા : યુક્રેન નેશનલ મ્યુઝિયમમાં યુદ્ધમાં માર્યા ગયેલા બાળકોને શ્રદ્ધાંજલિ આપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
શેરબજારમાં ભારે ઉથલપાથલ: સેન્સેક્સ 609 પોઇન્ટ તૂટ્યા બાદ 15 મિનિટમાં 783 પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટીમાં પણ સ્માર્ટ રિકવરી
41 મિનિટutes પહેલા
દિલ્હીમાં ‘SIR’ વિરુદ્ધ ચૂંટણી પંચ તરફ કૂચ કરતા દેખાવકારોની અટકાયત: 18 રાજ્યોના 88 શહેરોમાં વિરોધ પ્રદર્શન
3 દિવસ પહેલા
અમદાવાદના વટવામાં કેમિકલ વેપારી સાથે ₹18.03 કરોડની વિશ્વાસઘાતી છેતરપિંડી: 179 ચેક બાઉન્સ થતાં પોલીસ ફરિયાદ
3 દિવસ પહેલા
દવાઓ અને સર્જિકલ સામાન પર 1000% સુધીનો નફો: સુપ્રીમ કોર્ટે હોસ્પિટલોની નફાખોરીને ‘જાહેરમાં લૂંટ’ ગણાવી
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3790 Posts

Related Posts

IPSની બદલીનું બીજુ લીસ્ટ તૈયાર : 40 અધિકારીઓની તોળાતી બદલી
ગુજરાત
2 વર્ષ પહેલા
નેટફ્લીક્સ ઉપર સાયકો-થ્રિલર ફિલ્મ, કાળજું કંપાવી દે તેવી કહાની
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટના લોકમેળાને પ્રથમ વખત 10 કરોડનું વીમાકવચ
રાજકોટ
2 વર્ષ પહેલા
ગુજરાતના ટોલનાકા એટલે સરકારના કમાઉ દીકરો : સૌથી વધુ કમાણી કરીને આપતા ટોલ પ્લાઝામાં 1 ક્રમે, આવક જાણીને ચોંકી જશો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર