Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં ટીપીઓ સાગઠીયાએ પ્લાન પાસ કરી કાંડ કર્યો

Mon, August 5 2024

કલેકટર કચેરીની બિનખેતી શાખામાં આખી ફાઈલ જ ગાયબ : યુએલસી કાર્યવાહી માટે કુલમુખત્યાર આપ્યું અને કૌભાંડી કાંડ કરી ગયા

રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકાના ભ્રષ્ટાચારી ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયાના એક પછી એક કાંડ ખુલીને બહાર  આવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણી સમયે 150 ફૂટ રિંગ રોડ ઉપર જ્યા ભાજપનું ચૂંટણી કાર્યાલય ખુલ્યું હતું તે બિલ્ડિંગનો પ્લાન પાસ કરવામાં પણ હાઇકોર્ટના સ્ટે ઓર્ડરના આદેશને મનસુખ સાગઠીયા ઘોળીને પી ગયો હોવાની ચોંકાવનારી ફરિયાદ જમીનના મૂળ માલિકોએ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટર સમક્ષ કરી છે, કરોડો રૂપિયાની કુલ 25 હજાર ચોરસ મીટર આ જમીન ઉપર હાલમાં 3500 ચોરસવારમાં બંધાઈ ગયેલા બિલ્ડિંગમાં બિનખેતી પ્રક્રિયા પણ શંકાના દાયરામાં આવી છે અને કલેકટર કચેરીમાં આ પ્રકરણની ફાઈલ જ ગાયબ થયાનું પણ સામે આવ્યું છે.

રાજકોટમાં સમાવિષ્ઠ મવડી સર્વે નંબર 95ની જમીનમાં બિનખેતી પ્લોટ નંબર 39થી 42 અને 50થી 54ની કુલ 25 હજાર ચોરસ મીટર જમીનના મૂળ માલિક એવા એડવોકેટ ધવલભાઈ સોરઠીયા અને મિતભાઈ સોરઠીયા સહિતના 18 વારસદારોએ ચોંકાવનારી હકીકત ઉજાગર કરતા જણાવ્યું હતું કે, 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલ આ કિંમતી જમીન મામલે 1991માં કાનજી ભગવાનજી સગપરીયાને યુએલસી કાયદાની કાર્યવાહી કરવા મામલે તેમના પરિવારે કુલ મુખત્યારનામું આપ્યું હતું જે, બાદમાં રદ કરી દેવા છતાં કાનજી ભગવાનજી સગપરીયાએ બોગસ કુલ મુખ્યત્યારનામું બનાવી લઈ અલગ અલગ 15 દસ્તાવેજ 1998માં કરી આપ્યા હતા અને આ દસ્તાવેજમાં હાથેથી આ જમીન 1999માં બિનખેતી થયાંનું લખાણ કર્યું છે જે ચોંકાવનારી બાબત છે સાથે જ એથી પણ ચોંકવનારી બાબત એ છે કે, રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આ પ્રકરણની બિનખેતી ફાઈલ જ ગાયબ છે અને અધિક જિલ્લા કલેકટર દ્વારા આ મામલે સોરઠીયા પરિવારને લેખિતમાં ફાઈલ ખોવાઈ ગયાનું જણાવ્યું છે.

બીજી તરફ સોરઠીયા પરિવાર દ્વારા વખતો વખત કાનૂની લડત આપી આ ચોંકાવનારા જમીન કૌભાંડમાં સત્ય ઉજાગર કરતા કલેકટર, મહેસુલ સચિવ વિવાદમાં સોરઠીયા પરિવારનો કાનૂની વિજય થયા બાદ મામલો હાઇકોર્ટમાં જતા હાઇકોર્ટે જમીન પ્રકરણમાં સ્ટે આપ્યો હોવા છતાં પણ તા.17 ફેબ્રુઆરી 2024ના રોજ રાજકોટ મહાનગર પાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનર મનસુખ સાગઠીયા બધું જાણતા હોવા છતાં અને કોર્ટનો સ્ટે હોવા છત્તા બિલ્ડીંગ પ્લાન મંજુર કરી દેતા જામનગરના બિલ્ડરોએ અહીં બાંધકામ કરી નાખ્યાનો આરોપ લગાવી સમગ્ર મામલે રાજકોટ મહાનગર પાલિકા, કલેકટર અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ કરવા છતાં હજુ ફરિયાદ પરત્વે તપાસ કરવામાં ન આવી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

Share Article

Other Articles

Previous

કેદારનાથમાં ફસાયેલા રાજકોટના સાતેય યુવાનો હેમખેમ

Next

પુનિતનગર નજીકથી ઇકો કારમાં દારૂની ખેપ મારતો શખસ ઝડપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
12 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
12 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
13 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
13 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

છત્તીસગઢમાં નકસલવાદીઓનો સીઆરપીએફ કેમ્પ પર હુમલો, 5 જવાનો ઘાયલ, જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરો નાખ્યો
Breaking
2 વર્ષ પહેલા
ભાવનગરમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના! ફોરેસ્ટ ઓફિસરે પત્ની, બે બાળકોની હત્યા કરી લાશ દાટી દીધી, ઠંડા કલેજે આપ્યો હત્યાને અંજામ
ક્રાઇમ
3 મહિના પહેલા
રાજમોતી ઓઇલ મીલની તા.29મી હરાજી
રાજકોટ
2 વર્ષ પહેલા
ખબરદાર કોઈને ભીડુ કહ્યું છે તો…..ભરવો પડશે દંડ : જેકી શ્રોફનો કોર્ટમાં અરજી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર