Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મળશે અણધાર્યા સમાચાર, દિવસ શુભ રહેશે

Tue, July 30 2024

આજની રાશી : વૃષભ

મેષ (અ,લ,ઇ)

મંદીરે કે યાત્રા પર જઈ શકો છો. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

વિદ્યાર્થીઓ અભ્યાસમાં મહેનતથી યોગ્ય પરીણામ પ્રાપ્ત કરી શકે છે. ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.

મીથુન (ક,છ,ઘ)

નકામી બાબાતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. ધનનો ખર્ચ વધુ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

કર્ક (ડ,હ)

કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામમાં સકારાત્મક પરીણામ મળશે. કોઈ ખાસ વ્યેક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

તુલા (ર,ત)

કોર્ટ-કચેરીને લગતા કાર્ય પુર્ણ કરી શકો છો. અણધાર્યા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

કામના સ્થળે શ્રેષ્ઠ કામ કરી શકો છો. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મકર ( ખ,જ)
મહેમાનોનું આગમન થઇ શકે. ઘરમાં આંનદનું વાતાવરણ રહેશે. દિવસ શુભ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

અન્ય લોકો આયોજનમાં ખલેલ પડી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. કોઈ નવું કામ શીખી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.

Tags:

astrologyhoroscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac future

Share Article

Other Articles

Previous

‘સાધુ વાસવાણી રોડ ગોલમાલ’ કરી ખડકાયેલા કોમ્પલેક્સની તપાસ શરૂ

Next

ધો. ૯-૧૦ અને ૧૧નાં માર્કસના આધારે ધો.૧૨નું પરિણામ તૈયાર કરવાની ફોર્મ્યુલા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
8 કલાક પહેલા
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
8 કલાક પહેલા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
9 કલાક પહેલા
બેન્કોએ 10 દિવસમાં જ શૈક્ષણિક લોન ફાઇનલ કરી નાખવી પડશે; સરકાર નિયમોમાં મોટી ઢીલ દેવા જઈ રહી છે
9 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

જમ્મુના અખનૂરમાં પોલીસને મોટી માત્રામાં મળી આવ્યો દારૂગોળો
Breaking
3 વર્ષ પહેલા
શેરબજારે ફરી ગોથુ ખાધુ : સેન્સેક્સ 1190 અને નિફ્ટી 360 પોઈન્ટ તૂટ્યા
બિઝનેસ
2 વર્ષ પહેલા
રાજકોટ પોલીસના બે પ્રેમીપંખીડા ઊડી ગયા! એક બ્રાંચ તથા એક પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા ત્રણ દિવસથી ફરાર
ગુજરાત
1 વર્ષ પહેલા
પાન મસાલાના વેપારી પર GSTની તવાઈ : રૂ.1.93 કરોડની કરચોરી ઝડપાઈ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર