Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોનો નવા લોકો સાથે પરિચય થશે, વ્યવસાયમાં વિશેષ સફળતા મળશે

Sat, July 27 2024

આજની રાશી : મીન 01:00pm મેષ

મેષ (અ,લ,ઇ)

કામમાં બેચેની લાગી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃષભ (બ,વ,ઉ)

આજે કામમાં ખુબજ હળવાશ રહેશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

મીથુન (ક,છ,ઘ)

મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. આર્થીક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કર્ક (ડ,હ)

કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. જરૂરિયાત મંદ લોકોની મદદ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

સિંહ (મ,ટ)

અટકાયેલા નાણાં પરત મળી શકે છે. નવા લોકો સાથે પરિચય થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

કામના સ્થળે નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. પારિવારિક બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

તુલા (ર,ત)

વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. માનસિક થાક લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.

વૃશ્ચિક (ન,ય)

વ્યવસાયમાં વિશેષ સફળતા મળશે. ધનનું રોકાણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)

સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

મકર ( ખ,જ)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

આજે તમારા કામના ખુબજ વખાણ થશે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ શુભ રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કામમાં મહેનત વધું રહી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

Tags:

astrologyDHARMIKhoroscopeHoroscope FUTUREzodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

આજે નીતિ આયોગની બેઠક : ઇન્ડિયાએ કર્યો બહિષ્કાર

Next

દેશમાં સૌથી વધુ વરસાદ દ્વારકા, પોરબંદર અને જુનાગઢમાં

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રામ મંદિર દાન ચોરી મામલે ટ્રસ્ટે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકાર્યું, SITની તપાસ તેજ
4 કલાક પહેલા
અમરનાથ શિવલિંગ ઝડપથી ઓગળી રહ્યું છે,  હવે માત્ર 1 ફૂટ જ બાકી
5 કલાક પહેલા
યુરિયા-ડીએપીથી ભરેલા 15 જહાજ ભારત રવાના, સરકારે સપ્લાય ચેઈન બચાવી
8 કલાક પહેલા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની 21KM ટનલ ખોદવા દેશનું સૌથી મોટું ભીમકાય મશીન એક્શન મોડમાં
8 કલાક પહેલા
Categories

નેશનલ

3224 Posts

Related Posts

મોહમ્મદ રિઝવાન સામે ફરિયાદ
ક્રાઇમ
3 વર્ષ પહેલા
આજથી બે દિવસ રાજકોટમાં ગુનેગારો ઉપર પોલીસની ધોંસ : ડીસીપી (ક્રાઈમ) દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ કરવા આદેશ
ક્રાઇમ
8 મહિના પહેલા
ભારત સાથે વેપાર કરાર કરવાનો બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકનો ઇનકાર
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
ખડગેએ સિતારમનને માતાજી કહ્યા અધ્યક્ષે કહ્યું,” તમારી પુત્રી જેવડા છે”
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર