Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ : મોરબી રોડ ઉપર દબાણ કરનાર 25 અસામીઓને નોટિસ

Sat, July 6 2024

  • પૂર્વ મામલતદારે નોટિસ ફટકારતા જ નાના ધંધાર્થીઓ કલેકટર કચેરીએ દોડી આવ્યા

રાજકોટ : શહેરના મોરબી રોડ ઉપર સરકારી જમીન ઉપર ચા, પાનની રેંકડી તેમજ અન્ય દબાણો ઉભા કરી ધંધો કરતા અંદાજે 25 જેટલા દબાણકારોને પૂર્વ મામલતદારે દબાણ હટાવવા નોટિસ ફટકારતા જ આ ધંધાર્થીઓ સમય આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજુઆત માટે દોડી આવ્યા હતા પરંતુ જિલ્લા કલેકટર હાજર ન હોય હવે સોમવારે રજુઆત માટે આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મોરબી રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ સોસાયટી નજીક હાઇવે ઉપર રેવન્યુ સર્વે નંબર 53ની સરકારી જમીન ઉપર દબાણો ઉભા કરી લેનાર વિક્રમ સોલંકી, ભઈલાભાઇ રાઠોડ, તેજાભાઈ શિયાળ, ભુપત વકાતર, બેચરભાઈ સાંભડ સહિતના 20થી 25 જેટલા નાના ધંધાર્થીઓને પૂર્વ મામલતદાર દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરવા મામલે નોટિસ ફટકારી 7 દિવસમાં જગ્યા ખાલી કરી દેવા તાકીદ કરતા શનિવારે તમામ ધંધાર્થીઓ કલેકટર સમક્ષ રજુઆત માટે દોડી આવ્યા હતા અને ચોમાસાનો સમય હોય મુદત આપવા માંગ કરતી રજુઆત કરી હતી. જો કે, જિલ્લા કલેકટર હાજર ન હોય ધંધાર્થીઓ દ્વારા ફરી સોમવારે રજુઆત માટે આવનાર હોવાનું જણાવ્યું હતું.

Tags:

gujaratgujarat newsrajkotrajkot collector

Share Article

Other Articles

Previous

‘ગગન ગાજે ને મોરલો બોલેમાથે ચમકી વીજહરખની હેલીએ ચડીને આવી છે અષાઢી બીજ ‘

Next

જમ્મુ-કાશ્મીર : આતંકીઓ સાથે ગોળીયુધ્ધમાં 1 જવાન શહીદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અશાંતધારામાં ફેરફાર: અશાંત વિસ્તાર હવેથી નિર્દિષ્ટ વિસ્તાર તરીકે ઓળખાશે, કલેક્ટરને મિલકતના રક્ષણ માટે અપાઈ ‘સુઓ મોટો’ની સત્તા
6 મિનિટutes પહેલા
સિંગર જિગરદાન ગઢવીએ ગુજરાતી પ્લેબેક સિંગિંગને કહ્યું-અલવિદા…જિગરાએ 10 વર્ષની યાદગાર સફર બાદ નિવૃત્તિ કરી જાહેર
30 મિનિટutes પહેલા
2029ની લોકસભાની ચૂંટણી પહેલા બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્શો: રાજકોટમાં લોકસભાની બે સીટ થશે
1 કલાક પહેલા
ભારત સહિત 5 મિત્ર દેશોના જહાજ હોર્મુઝમાથી પસાર થઈ રહ્યા છે, ઈરાનના વિદેશ મંત્રીનું નિવેદન
2 કલાક પહેલા
Categories

નેશનલ

3021 Posts

Related Posts

ચીન-પાકિસ્તાન થઈ જાવ સાવધાન : 5મી જનરેશનના સ્વદેશી ફાઇટર જેટ બનાવશે ભારત, સરકારે આપી મંજૂરી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
Paris Olympics : ભારતે બ્રિટનને કર્યું પેનલ્ટી `શૂટઆઉટ’ ; સેમિફાઈનલમાં પ્રવેશ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાનું મોટું પગલું: ભારત બાદ વિશ્વના તમામ દેશોને 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની છૂટ આપી
ઇન્ટરનેશનલ
2 સપ્તાહs પહેલા
કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ દ્વારા ફરી હિંસા ફેલાવવાનું પાકિસ્તાની ષડયંત્ર
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર