Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે સારા સમાચાર : રાજ્યમાં 24 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરાશે

Wed, July 3 2024



રાજ્ય સરકારની કેબિનેટની બેઠક આજ રોજ મળી હતી જેમાં શિક્ષણ વિભાગ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેટા ના ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય તેમ 24 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. કેબિનેટ ની બેઠકમાં ભરતીને મંજૂરી આપવામાં આવી છે. કુલ 24 હજાર 700 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ-ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળ્યો હતો જેને પગલે 18 અને 19 જૂન, 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બનીને ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલના 24 જ કલાકમાં રાજ્ય સરકારે 7500 શિક્ષકોની ભરતીની જાહરાત કરી હતી ત્યારે આજે મળેલી કેબીનેટની બેઠકમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

3500 માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે

આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.   માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.

4,000 ઉચ્ચર માધ્યમિક શિક્ષકોની ભરતી કરાશે

જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. આંદોલનના 15 દિવસમાં શિક્ષકોની ભરતીનો બીજો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ડિસેમ્બર સુધીમાં શિક્ષકોની ભરતી કરશે, 2011થી 2023 સુધીમાં લેવાયેલી ટેટની તમામ પરીક્ષા માન્ય ગણાશે.

Tags:

educationgujaratgujarat newsTAT and TATTEACHER

Share Article

Other Articles

Previous

શું તમને પણ ઠંડું અને ગરમ પાણી મિક્સ કરીને પીવાની ટેવ છે ? આ કારણ જાણ્યા બાદ તો ક્યારેય  નહિ કરો આ ભૂલ

Next

રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ બાદ વાવેતરે વેગ પકડ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
લોકસાહિત્યકાર પુત્ર જયરાજ આહિરની SIT દ્વારા પૂછતાછ: સમગ્ર રાજ્યમાં બહુ ગાજેલા કોળી યુવક પર ખૂની હુમલાની ઘટના
6 કલાક પહેલા
ત્રણ સગી બહેનો પ્રેમીઓ સાથે ફરાર: મોટી બહેન હાજર થતા ખુલ્યું રહસ્ય,રાજકોટની એરપોર્ટ પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
6 કલાક પહેલા
રાજકોટના કોર્પોરેટરે પૂછયું, કર્મચારીને ફડાકો મારનાર કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કેમ નથી થતો? તંત્રએ કહ્યું, તપાસ ચાલુ!
7 કલાક પહેલા
ભારતમાં ન રમવાની જિદ્દ પકડીને બેઠેલું બાંગ્લાદેશ આખરે ટી-20 વર્લ્ડકપમાંથી હટી ગયું: હવે તેના સ્થાને આ ટીમની થઈ શકે છે એન્ટ્રી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2806 Posts

Related Posts

દુનિયામાં ફરી પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા શરૂ કરાવવાનું પાપ કરશે ટ્રમ્પ, અમેરિકા 30 વર્ષો બાદ પરમાણુ પરીક્ષણ કરશે તેવી જાહેરાત કરી
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
પત્નીને રૂમમાં પૂરી પોલીસ બોલવતા દારૂડિયા પતિનો આપઘાત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
નશામાં ધૂત રવિના ટંડને રોડ પર મહિલાઓ સાથે કરી મારામારી…જુઓ
Entertainment
2 વર્ષ પહેલા
ઇલેકટોરલ બોન્ડથી પાર્ટીઓને કૂલ કેટલા રૂપિયા મળ્યા ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર