Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

મચ્છર જેમ લોહી ચૂસે તેમ સાગઠિયાએ બિલ્ડરો-પ્રજાના પૈસા ચૂસ્યા’તા…વાંચો કેટલા રુપયા મળ્યા

Tue, July 2 2024

૧૫ કરોડનું સોનું, ૩ કરોડ રોકડા, ૧૦ લાખના હિરા-ચાંદી અને બીજું ઘણું બધું…

૧૫૦ ફૂટ રોડ પર ટવીન ટાવર નામની સાગઠિયાની ઑફિસમાંથી ૧૮ કરોડનો ખજાનો' કબજે કરતું એસીબી

આટલી કિંમતી જણસ આવી ક્યાંથી ? સવાલ એક, ચર્ચા અનેક !!

ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડના ગેરકાયદેસર ધમધમાટ પાછળ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાના તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયાની મુખ્ય જવાબદારી ફિક્સ કરીને તેને પકડી લેવામાં આવ્યા બાદ હવે તેની બેનામી મિલકતો જપ્ત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. એસીબીએ ગત તા.૧૯ જૂને સાગઠિયા સામે દસ કરોડથી વધુની બેનામી મિલકત વસાવવા બદલ ગુનો નોંધ્યા બાદ તેની તપાસ આગળ ધપાવતાં સાગઠિયાની ૧૫૦ ફૂટ રિંગરોડ ઉપર ટવીન ટાવરમાં આવેલી ઓફિસમાં દરોડો પાડી ચેકિંગ કરતાં ત્યાંથી ૧૮ કરોડ રૂપિયાના સોનાના દાગીના, બિસ્કિટ, મોંઘીદાટ ઘડિયાળ, રોકડ સહિતનોખજાનો’ મળી આવ્યો હતો !

એસીબીએ ૧ જૂલાઈએ સાંજે ૭:૫૦ વાગ્યે સાગઠિયાનો જેલમાંથી કબજો લઈ રાત્રીના સમયે જ ટવીટ ટાવરમાં ઑફિસ નં.૯૦૧માં દરોડો પાડીને ચેકિંગ શરૂ કર્યું હતું. આ વેળાએ સાગઠિયાને પણ સાથે રાખવામાં આવ્યો હતો. અહીંથી એસીબીને પાસવર્ડ પ્રોટેક્ટ લોકર મળી આવ્યું હતું જેને ખોલતાંની સાથે જ સાગઠિયાનો ખજાનો પકડાઈ ગયો હતો.

લોકરમાંથી એસીબીને ૨૨ કિલો સોનાના દાગીના-બિસ્કિટ કે જેની કિંમત ૧૫ કરોડ રૂપિયા જેવી થવા જાય છે તે ઉપરાંત અઢી કિલો ચાંદીના દાગીના, ૮.૫૦ લાખના હિરાજડિત ઘરેણા, ૩,૦૫,૩૩,૫૦૦ની રોકડ, ૧,૮૨,૦૦૦ની અલગ-અલગ દેશની ચલણી નોટ તેમજ સોનાના પટ્ટાવાળી ૨ ઘડિયાળ અને ૬ અન્ય કિંમતી ઘડિયાળ કે જેની કિંમત ૧,૦૩,૧૦૦ જેટલી થવા જાય છે તે મળી કુલ ૧૮ કરોડનો બેનામી મુદ્દામાલ મળી આવતાં તેને કબજે કરી લેવામાં આવ્યો છે.

અત્રે એ ઉલ્લેખ કરવો પણ જરૂરી છે કે સાગઠિયા પાસે આટલી રોકડ, સોનાના બિસ્કિટ સહિતની જણસ આવી ક્યાંથી તેનો ખુલાસો થવો જોઈએ કેમ કે સાગઠિયાએ આ બધું દૂધ વેચીને તો વસાવ્યું જ નથી તે વાત એકદમ સ્પષ્ટ છે એટલા માટે એસીબીએ આ ખજાનો આખરે ક્યાંથી આવ્યો તેના મુળમાં જઈને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ.

Share Article

Other Articles

Previous

સૌરાષ્ટ્ર-કચ્છના ૨૭ ગામમાં અંધારપટ્ટ: ૭૪૯ વીજપોલ ડેમેજ

Next

રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતના જુનિયર ક્લાર્કને અપાઈ બઢતી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
11 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
11 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
11 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
12 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

યુવકને મોતને ઘાટ ઉતારનાર ASI અશ્વિન કાનગડ બે દિ’ના રિમાન્ડ પર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટના અમિન માર્ગ પરના પ્લોટનું રૂ.106 કરોડમાં વેચાણ: ચાર બિલ્ડર વચ્ચે તીવ્ર હરીફાઈ બાદ આખરે પ્રાઇડ ક્નસ્ટ્રક્શને બાજી મારી
ગુજરાત
4 સપ્તાહs પહેલા
મહારાષ્ટ્રમાં આજે શપથ ગ્રહણ પહેલા બબાલ : શિવસેનાના નિમંત્રણ પત્રમાં ફક્ત ફડણવીસનુ નામ,શિદેનુ નામ ગાયબ, શિવસેના જૂથે કહ્યું,શિદે નહીં તો, શિવ સેનાથી કોઈ નહીં
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં એક માસમાં ડેન્ગ્યુના આટલા કેસ આવ્યા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર