Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પોન્ઝી સ્કીમના નવા કાયદા હેઠળ 2000 પાનાનુ ચાર્જશીટ દાખલ

Thu, June 27 2024

શેરબજારમાં રોકાણ કરવાની લાલચ આપીને ૬૦ લાખનું રોકાણ કરાવ્યુ હતુ
પોન્ઝી સ્કીમ હેઠળ ઠગાઇ કરનારને એક કરોડ સુધીનો દંડ પણ કરી શકાશે

પોન્ઝી સ્કીમમાં પોતાની મહેનતની કમાણી ગુમાવી ચુકેલા રોકાણકારોના હિતની રક્ષા કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ વર્ષ પહેલાં ઘડેલા ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ્સ-2019 ( BUDS act)ના કાયદા હેઠળ સીઆઈડી ક્રાઈમે પ્રથમ કેસમાં ચાર્જશીટ કરી છે. જેમાં આરોપીઓ દ્વારા રોકાણાકારોને 600 દિવસમાં નાણાં ડબલ કરી આપવાની સાથે 0.5 ટકા વળતર દરરોજ વોલેટમાં જમા કરાવવાનું કહીને બે કંપનીમાં રોકાણ કરાવ્યુ હતુ. જયારે બીજી કેટલીક કંપનીઓ ખોલી ઠગાઇ કરી હોવાનું જણાવ્યું છે.

નોંધનીય છે કે, આ નવો કાયદો પણ જીપીઆઇડી એક્ટ જેવો છે. જીપીઆઇડી એક્ટમાં પણ પહેલો કેસ અને ચાર્જશીટ સીઆઇડી ક્રાઇમે કરી હતી. ત્યારે કાયદા હેઠળ પણ પહેલી ચાર્જશીટ સીઆઇડી ક્રાઇમે કરી છે. આ નવા કાયદા હેઠળ આરોપીને સાત વર્ષ સુધીની સજા અને એક કરોડ સુધી દંડ કરી શકાય તેવી જોવાઇ છે.

સીઆઇડી ક્રાઇમે સુનિલકુમાર રામચંદ્ર બિશ્નોઇ(રહે. ગંગાનગર રાજસ્થાન), સંતોષ કે.જકુંજયાન(રહે.પંજાબ), વિજયંત કૃષ્ણકુમાર દહીયા(રહે.પંજાબ), હૈદરઅલી અસગરઅલી બેલીમ(રહે. એપી માર્કેટ, સુરત), ઉએસ આબીદ શેખ(રહે. એપી માર્કેટ, સુરત), અબ્દુલરહેમાન મુસ્લીમ તનવર(રહે. સુરત), પોલ પિતાંબર રહેમ (રહે. સુંદરગઢ), મંથન નિલેશભાઇ ભટ્ટ( રહે.ગુરુકુળ, અમદાવાદ), સચિનસિંહ શંકર ધર્મરાજસિંગ ( રહે. ઉત્તર પ્રદેશ), પ્રવીણ રામનારાયણ દ્રિવેદી(રહે. ઉત્તર પ્રદેશ) બિસ્બદેબ બાસુદેવ માંડલ સહિતના આરોપીઓ સામે બે હજાર પાનાની ચાર્જશીટ કરી છે. જેમાં આઈપીસીની કલમ 406, 420, 411,465, 467, 468,471, 120 બી અને ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝીટ સ્કીમ્સ-2019(BUDS act)ની જુદી જુદી કલમ હેઠળ આરોપીઓ સામે આરોપ મુકવામાં આવ્યો છે.

ચાર્જશીટમાં પોલીસે આરોપ મુક્યો છે કે, આરોપીઓએ ફરિયાદી યોગેશચંદ્રન મનોહર નેવેને સ્ટોક એક્સચેન્જ નામના ગ્રૃપમાં 6 ડિસે. 2023ના રોજ એડ કર્યા હતા. ત્યારબાદ શેરબજારમાં રોકાણ કરવાથી ફાયદો થશે તેવી જુદી જુદી લોભામણી લાલચ ફરિયાદીને આપવામાં આવી હતી. ઉપરાંત આઇપીઓ ભરવાથી મોટો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. પછી ટુકડે ટુકડે ફરિયાદી પાસે 60 લાખથી વધુનું રોકાણ કરાવી ઠગાઇ આચરી છે.

આરોપીઓ સામે ચીફ મેટ્રોકોર્ટમાં સીઆઇડી ક્રાઇમે ચાર્જશીટ કરી હતી. પરંતુ કેસ ગ્રામ્ય કોર્ટમાં લાગતો હોવાથી અને ત્યાં સ્પે. કોર્ટ હોવાથી કેસ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં આ કેસ ચાલવા પર આવશે.

સીઆઇડી ક્રાઇમે પહેલીવાર નવા કાયદા હેઠળ કરેલ ચાર્જશીટમાં 25 આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વેલ્સ કેપીટલ ટ્રેડના એડવાઇઝર ધનંજય સીન્હા, વેલ્સ કેપીટલ ટ્રેડની ઓળખાણ આપનાર મેરાલી ભટ્ટનાગર, વેલ સ્ટોક ડોટકોમના સંચાલક, સુષમીતા, રાહુલ રાજપુત, રાકેશ વડગામ, સંજય, સોનાલી, વિજય, વિશાખા સહિત 25 મોબાઇલ નંબરનો ઉપયોગ કરનાર લોકોને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સીઆઇડી ક્રાઇમ આગામી દિવસોમાં તેમની ધરપકડ કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

Tags:

ponzi

Share Article

Other Articles

Previous

વાવણી કરે તે પહેલાં બળદની જોડીને વીજળી ભરખી ગઈ

Next

અધ્યક્ષની ખુરશી પાસેથી સેનગોલ હટાવી બંધારણની પ્રત મુકવા માંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
S.T બસની કોઇ પણ સમસ્યાનોઉકેલ હવે એક `ક્લિક’માં
14 કલાક પહેલા
જાત જાતના અને ઘોંઘાટિયાહોર્ન વગાડવાની ફેશન ત્રાસદાયક
15 કલાક પહેલા
એસએમસી રાજકોટ રેન્જમાં: માખાવડ ગામે ફાર્મ હાઉસમાંથી લાખોનો વિદેશી દારૂ પકડ્યો
15 કલાક પહેલા
૧૪ ટેબલ પર 3-3 કર્મચારી કરશે મત ગણતરી
15 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ભાજપે દીલ્હીમાં આપના એમએલએંને શું કરી ઓફર ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ધનલાભ થવાની શકયતા, નવી વસ્તુની ખીરીદીનો યોગ ; કાર્યસ્થળે પ્રગતિ થશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમે  નેતન્યાહૂને મારી નાખીશું: ઇરાનની ધમકી, ઇઝરાયલના સેનાના વડા અને મંત્રીઓ સહિત ઇરાને 11 લોકોનું હિટ લિસ્ટ જાહેર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
અમદાવાદના બુટલેગરોનો બૌદ્ધિક વિકાસ ? : ફૂડ ડિલિવરી કરનાર યુવાનો દ્વારા દારૂની સપ્લાઈ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર