Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ઢેબર રોડ પર ગંદકી ફેલાવતું ક્રિષ્ના પાન-ટી સ્ટોલ સીલ

Sat, June 22 2024


અગ્નિકાંડના લબકારા વચ્ચે મહાપાલિકાએ રૂટિન' કામગીરી શરૂ કરી

અગ્નિકાંડને કારણે મહાપાલિકામાં ઘણીખરી કામગીરી એવી છે જે ઠપ્પ થઈ જવા પામી હતી. ખાસ કરીને જાહેરમાં પાન-ફાકી ખાઈને થૂકતા લોકોને ઈ-મેમો ફટકારવો, ગંદકી ફેલાવતી દુકાન અને શો-રૂમ સીલ કરવા, જ્યાં ત્યાં કચરો ફેંકનારા પાસેથી દંડ વસૂલવા સહિતની મુળ કામગીરીને બ્રેક લાગી ગઈ હતી. જો કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તંત્ર પોતાનીરૂટિન’ મતલબ કે રોજિંદી કામગીરીમાં વ્યસ્ત બની ગયું છે અને ફરી સીલિંગ સહિતની કાર્યવાહી શરૂ કરાઈ છે.


દરમિયાન મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી જ્યાં આવેલી છે તે ઢેબર રોડ પર એસ.ટી.બસ સ્ટેન્ડ સામે આવેલા ક્રિષ્ના પાન એન્ડ ટી-સ્ટોલ દ્વારા બેફામ ગંદકી ફેલાવવામાં આવી રહી હોવાથી તેને સફાઈ રાખવા ટકોર કરવામાં આવી હતી. જો કે તેની કોઈ જ અસર ન થતાં આખરે તંત્ર દ્વારા દુકાન જ સીલ કરી દેવામાં આવતાં ગંદકી ફેલાવનારા તત્ત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ પહેલાં આ પ્રકારે નિયમિત ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેના કારણે સફાઈને લઈને લોકોમાં નોંધપાત્ર જાગૃતતા આવી હતી પરંતુ જેવી કામગીરીને બ્રેક લાગી કે ભાવતું મળી ગયું હોય તેમ ફરી જ્યાં ત્યાં ગંદકીના ગંજ ખડકાવા લાગ્યા હતા.

Tags:

krishnapan

Share Article

Other Articles

Previous

ફાયર એનઓસી વગરની પડધરીની ત્રણ સ્કૂલ સીલ

Next

કર્મચારીઓના શોષણ બદલ હિંદુજા પરિવારના ચાર સભ્યોને જેલની સજા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
44 મિનિટutes પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
1 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
1 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ડ્રગ્સ પેડલર્સ સાવધાનઃ હેરાફેરીનો એક-એક જ ગુનો આચરનાર ત્રણને પાસા : રાજકોટ SOGની ‘પીટ’ એક્ટ હેઠળ કાર્યવાહી
ક્રાઇમ
7 મહિના પહેલા
દીલ્હીમાં પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટ ખફા, કહ્યું; બધુ કાગળ પર જ થઈ રહ્યું છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વરસાદના કારણે ઓસ્ટ્રેલિયા-આફ્રિકા વચ્ચેની મેચ રદ્દ : બંને ટીમને મળ્યા 1-1 પોઈન્ટ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગુજરાતના નવા મંત્રી મંડળના 26 નામોની યાદી
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર