Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

અનુપમ ખેરની ઓફીસમાં તસ્કરોનો તરખાટ : આ વસ્તુઓની કરી ચોરી, જુઓ વિડીયો

Fri, June 21 2024


સામાન્ય માણસોના ઘરે ચોરી થાય એવી અનેક વાતો તો આપણે સાંભળી જ હશે પરંતુ બોલીવુડ સ્ટારની ઓફીસ કે ઘરમાં ચોરી એ વાત થોડી આશ્ચર્યજનક લાગે ત્યારે બોલિવૂડ એક્ટર અનુપમ ખેર વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વીરા દેસાઈ રોડ પર આવેલી અભિનેતાની ઓફિસમાં ચોરોએ ઘૂસીને તોડફોડ કરી હતી. અનુપમ ખેરે પોતે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે 19 જૂનના રોજ બે ચોર તેની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને ત્યાં હાજર ફિલ્મના નેગેટિવની ચોરી કરી હતી. તેણે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અનુપમ ખેરની ઓફિસમાં ચોરી

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

અનુપમ ખેરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેમની ઓફિસનો દરવાજો ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટ શેર કરતી વખતે, અભિનેતાએ જણાવ્યું હતું કે, બુધવારે ચોરો મુંબઈમાં તેની ઓફિસમાં ઘૂસ્યા હતા અને ઓફિસની મહત્વપૂર્ણ વસ્તુઓની ચોરી કરી હતી. તેઓ લખે છે – બે ચોર વીરા દેસાઈ રોડ પર આવેલી મારી ઓફિસમાં ઘૂસ્યા અને ઓફિસના બે દરવાજા તોડી નાખ્યા. તેઓએ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આખી સેફ જે કદાચ તેઓ તોડી શક્યા ન હતા) અને અમારી કંપની દ્વારા નિર્મિત ફિલ્મના નેગેટીવ જે એક બોક્સમાં હતા તેની ચોરી કરી છે ત્યારે આ મામલે અમારી ઓફિસે એફઆઈઆર નોંધાવી છે.

તેણે આગળ લખ્યું કે પોલીસે ખાતરી આપી છે કે ચોરોને બહુ જલ્દી પકડી લેવામાં આવશે. કારણ કે સીસીટીવી કેમેરામાં બંને પોતાના સામાન સાથે ઓટોમાં બેઠેલા જોવા મળ્યા હતા. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. આ વિડીયો પોલીસના આગમન પહેલા મારી ઓફિસના લોકોએ બનાવ્યો હતો.

ચાહકો થયા પરેશાન

અનુપમ ખેરની પોસ્ટ જોઈને ફેન્સ પરેશાન થઈ ગયા છે. એક ચાહકે કહ્યું કે ભગવાન ચોરોને બુધ્ધિ આપે. ઘણા પૂછે છે કે સાહેબ, ઓફિસમાંથી પણ પૈસાની ચોરી થઈ છે? ઘણા લોકોએ અભિનેતાને હિંમત આપતા કહ્યું કે ચિંતા ન કરો, ચોર ટૂંક સમયમાં જ દુનિયાની સામે આવશે. અનુપમ ખેરની ઓફિસમાં થયેલી ચોરીએ બધાને ચોંકાવી દીધા છે. ચાલો આશા રાખીએ કે ચોરો જલ્દી પકડાઈ જશે.

Tags:

anupam kheranupam kher officeburglaryfilm negative

Share Article

Other Articles

Previous

આવકવેરા માળખામાં કેવા ફેરફાર થવાની આશા ? જુઓ

Next

આજે વર્ષનો સૌથી લાંબો દિવસ…. શું છે તેનું કારણ ? વર્ષાઋતુ સાથે શું છે સબંધ ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
સાલુ આપણા બધા વખતે જ 60ના ને નો-રિપીટ થિયરીના નિયમો યાદ આવે? ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની પ્રોપર મેડિસિન ગુજસીટોક, વાંચો કાનાફૂસી
8 મિનિટutes પહેલા
PMના હસ્તે ‘રાણકી વાવ, વડનગર-બાલારામ’ના પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ,ખાતમુહૂર્ત: શર્મિષ્ઠા તળાવનો લાઇટ & સાઉન્ડ શો આકર્ષણનું કેન્દ્ર
22 મિનિટutes પહેલા
ગુજરાતમાં માવઠાની આફત યથાવત: 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની આગાહી, જાણો કયા-કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ
54 મિનિટutes પહેલા
રાજકોટથી નવી મુંબઈ એરપોર્ટની ઈન્ડીગોની રોજીંદી બે ફ્લાઈટ શરુ: હવે મુંબઈ માટે રોજની 7 ફ્લાઈટ ઉપલબ્ધ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3031 Posts

Related Posts

બાળ શ્રમિકોને મુક્ત કરાવવામાં રાજકોટ જિલ્લો પ્રથમ : સરકારે કામગીરીને બિરદાવીને વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરી
ગુજરાત
12 મહિના પહેલા
CAએ રાજકોટમાં મામાના પુત્રને પણ રુ.4.62 કરોડમાં ફસાવ્યો! GST વિભાગ દ્વારા સમન્સ આવતા ખ્યાલ પડ્યો કે…વાંચો સમગ્ર મામલો
ક્રાઇમ
5 મહિના પહેલા
અત્ર,તત્ર,સર્વત્ર પુષ્પા…!! પુષ્પા-2ના હિંદી વર્ઝને રવિવારે મચાવ્યો તહેલકો, જાણો 1 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
Entertainment
1 વર્ષ પહેલા
1400 કરોડનાં ખર્ચે બનેલાં રાજકોટ એરપોર્ટ પર બે દિવસથી ‘પાણી’ની કટોકટી: પેસેન્જરોએ ‘હંગામો’મચાવ્યો
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર