Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ધાર્મિક

આજનું રાશિફળ : આ રાશિના જાતકોને વેપાર-ધંધામાં મળશે નવા ઓર્ડર, આર્થિક લાભ થવાની સંભાવના

Wed, June 12 2024

આજની રાશી સિંહ

મેષ (અ,લ,ઇ)

નવા કાર્યની શરૂઆત કરી શકો છો. પરિવાર સાથે સમય પસાર કરી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)

આજે કામમાં મહેનત વધું અને પરીણામ ઓછુ પ્રાપ્ત થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.

મીથુન (ક,છ,ઘ)

મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.

કર્ક (ડ,હ)

મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

સિંહ (મ,ટ)

નાણાંકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.

કન્યા ( પ,ઠ,ણ)

માનસિક શાંતિનો અનુભવ થશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.

તુલા (ર,ત)

મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. નવા મિત્રો બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

વૃશ્ચિક (ન,ય)

વેપાર-ધંધામાં નફાકારક ઓર્ડર મળી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.

ધન (ભ,ધ,ફ,ઢ)
નવી નોકરી (ધંધાની) શરૂઆત કરી શકો છો. નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ શુભ રહેશે.

મકર ( ખ,જ)
કામમાં ઉત્સાહ તથા તાજગી વધું રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.

કુંભ (ગ,સ,શ,ષ)

કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. આજે નકામી બાબતોમાં ઘ્યાન ન દેવું જોઈએ. દિવસ સામાન્ય રહેશે.

મીન (દ,ચ,થ,ઝ)
કોર્ટ-કચેરીને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.

Tags:

horoscopeHoroscope FUTUREToday's Horoscopezodiaczodiac futurezodiac sign

Share Article

Other Articles

Previous

સીલ થયેલી શાળા આવતીકાલે ખુલશે કે નહીં ? આજે નિર્ણય

Next

બામણબોર પંથકમાં બેફામ ખનીજચોરી : કોંગ્રેસનો આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું
2 દિવસ પહેલા
અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર, સાબરમતિમાં મોકલાયા
2 દિવસ પહેલા
પુત્રીના છૂટાછેડાની ભવ્ય ઉજવણી: પિતાએ ઢોલ વગડાવ્યા, મીઠાઈ વહેંચી
2 દિવસ પહેલા
રાજકોટ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાંચૂંટણી માટે તંત્ર તૈયાર: નિયમો લાધ્યા
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

છઠ્ઠા ચરણની 58 માંથી 2019 માં એનડીએ ને 43 બેઠકો મળી હતી
ગુજરાત
2 વર્ષ પહેલા
વિશ્વના પ્રથમ 10 પ્રદૂષિત શહેરોમાંથી ભારતના કયા શહેર છે તે વાંચો
નેશનલ
2 વર્ષ પહેલા
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ: 3 મહિનામાં તમામ રાજ્યોને સ્કૂલોમાં છોકરીઓ માટે ટોયલેટ-સેનેટરી સુવિધા નહી તો માન્યતા થશે રદ
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
વિમેન્સ વર્લ્ડકપમાં 25 વર્ષ બાદ મળશે નવો ચેમ્પિયન! ભારત ત્રીજીવાર તો આફ્રિકા પહેલીવાર પહોંચ્યું ફાઈનલમાં
ટૉપ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર