Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાત

સાવકા પિતાએ 12 વર્ષની દીકરીને બનાવી હવસનો શિકાર : નરાધમની ધરપકડ

Sat, June 1 2024


આ જગતમાં પિતા અને પુત્રીનો સબંધ અત્યંત પવિત્ર માનવામાં આવે છે ત્યારે સુરતમાં પિતા-પુત્રીના સબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાવકા પિતાએ દીકરી પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. નરાધમ 4 વર્ષથી પુત્રી પર દુષ્કર્મ આચરતો હતો ત્યારે સગીરાએ વીડિયો ઉતારીને માતાને બતાવતા પિતાનો ભાંડો ફૂટ્યો હતો અને આ મામલે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારની છે જ્યાં બાળકીની માતા લિવ ઇન રીલેશનશીપમાં રાજુ અજોધ્યા સાથે રહેતી હતી. સાવકા પિતાએ 12 વર્ષની પુત્રી પર નજર બગાડી હતી. નરાધમ ઘરે કોઈ ના હોય ત્યારે સગીર બાળકીને હવસનો શિકાર બનાવતો હતો. સગીરા ઘરેથી બહેનપણીને ત્યાં ચાલી ગઈ હતી. આથી માતાએ આ બાબતે પૂછ્યું ત્યારે સાવકા પિતાની ગંદી હરકતોની પોલ ખુલ્લી પડી હતી. કાપોદ્રા પોલીસે સાવકા પિતા રાજુ યાદવની સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

સગીરાએ તેની બહેનપણીને કહેતા તેની મદદથી પિતા દુષ્કર્મ ગુજારતો તેવો વીડિયો બનાવ્યો હતો અને સગીરાએ વીડિયો માતાને બતાવતા માતાને બતાવતા આરોપી સામે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે કાપોદ્રા પોલીસે બળાત્કાર ગુજારનાર નરાધમ રાજુ અજોધ્યાની ધરપકડ કરી હતી અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Tags:

gujaratgujarat newsrape caseSURATsurat news

Share Article

Other Articles

Previous

કેજરીવાલને શું લાગ્યો ઝટકો ? જુઓ

Next

MS યુનિવર્સિટીની ફેકલ્ટીનું વીજ જોડાણ કપાતા VC-રજીસ્ટ્રાર રઘવાયા બનીને BMCમાં દોડ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 દિવસ પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 દિવસ પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
5 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
1 સપ્તાહ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રામલલાની મૂર્તિ બની રહી હતી ત્યારે હનુમાનજીની નજર તેના પર હતી.. જુઓ..
ધાર્મિક
2 વર્ષ પહેલા
રાજકોટમાં સેવન સરફેસ સોસાયટીના રહેવાસીઓએ પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર : ધાર્મિક લાગણી દુભાયાની ફરિયાદ, જુઓ વિડિયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
પદ્મકુવરબા હોસ્પીટલના પાર્કીંગમા બે શખ્સોએ યુવકને છરી ઝીંકી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
IC 814 Kandahar Hijack series : હવે હાઇજેકર્સના કોડ નેમ સાથે તેમના સાચા નામ પણ જોવા મળશે
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર