Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ભક્તિનગર સર્કલ, ગાયત્રીનગર, ૮૦ ફુટ રોડ…જ્યાં જુઓ ત્યાં દબાણ !

Sat, May 25 2024

જલારામ ચોકમાં ફૂટપાથ ઉપર સ્ટેચ્યુ, બોર્ડની સાથે જ વાહનોના ખડકલા: મનપાની જાંબાઝ' ટીમ અહીં પહોંચશે ?

૮૦ ફૂટ રોડ ઉપર તો ફૂટપાથ જ ગાયબ કેમ કે દુકાનદારોએ રસ્તા સુધી દુકાન ખેંચી લીધી છે !

ગાયત્રીનગરની હાલત તો જુઓ, દુકાન અડોઅડ વાહનોની ગોઠવણ: અહીંના લોકોની એક જ માંગણી...દબાણો પર તૂટી પડો

વોઈસ ઓફ ડે’ની ફૂટપાથ-રસ્તા પરના દબાણોની ઝુંબેશ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ લોકોનો અદ્ભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે સાથે સાથે તંત્ર પણ આ ઝુંબેશને બરાબરની દાદ' આપતું હોય તેમ સળંગ ત્રણ દિવસથી દબાણો દૂર કરવા માટે ધોંસ બોલાવી રહ્યું છે. જો કે ફૂટપાથ-રસ્તા ક્લિન કરવા એ મનપા અને પોલીસ માટે ધારીએ એટલું સહેલું ન હોવાથી આ ઝુંબેશ લાં...બો સમય સુધી ચલાવવી જરૂરી બની જાય છે.

આવા જ દબાણગ્રસ્ત વિસ્તારોમાં ભક્તિનગર સર્કલ, ગાયત્રીનગર અને ૮૦ ફૂટ રોડ સામેલ છે જ્યાં નજર કરો ત્યાં તમને ફૂટપાથ તેમજ રસ્તા ઉપર દબાણ સિવાય કશું મળી જાય તો બહુ કહેવાશે ! ભક્તિનગર સર્કલ પાસે આવેલા જલારામ ચોકની વાત કરવામાં આવે તો અહીં રસ્તાઓ ઉપર વાહનોના ખડકલા આખો દિવસ જોવા મળે છે સાથે સાથે અહીં ફૂટપાથ તો બનાવેલી છે પરંતુ તેના ઉપર દુકાનદારાો દ્વારા દબાણ કરી લેવામાં આવ્યું છે.

કદાચ ધંધાર્થીઓને ખ્યાલ નહીં હોય કે ફૂટપાથ એ લોકોના ચાલવા માટે છે ! એટલા માટે જ ધંધાર્થીઓ દ્વારા ફૂટપાથ ઉપર પુતળા, બોર્ડ ગોઠવીને પોતાનો જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. શું મહાપાલિકાનીજાંબાઝ’ ટીમ અહીં ક્યારેય રાઉન્ડ' લેશે ખરી તેવો યક્ષપ્રશ્ન પણ અહીંના લોકો ઉઠાવી રહ્યા છે. આ જ રીતે ૮૦ ફૂટ રોડની વાત કરવામાં આવે તો અહીં ફૂટપાથ જ ગાયબ થઈ જવા પામી છે કેમ કે મહત્તમ દુકાનદારોએ પોતાની દુકાનનું મોઢું રસ્તા સુધી ખેંચી લીધું હોવાથી અહીં ચાલવા માટે કોઈ જગ્યા જ બચી નથી. આ બાબત ટાઉન પ્લાનિંગ શાખા બરાબરની જાણે છે પરંતુ ક્યારેય અહીં કાર્યવાહી કરવામાં આવી નથી. હવે કદાચ ટીપી શાખાને અહીંના દુકાનદારો પ્રત્યે કદાચ વધારેપ્રેમ’ ઉભરાઈ આવ્યો હોય તેવું પણ બની શકે છે !

ગાયત્રીનગરમાં પણ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અહીંની ફૂટપાથ ઉપર પણ દુકાનદારોએ કબજો જમાવીને જે સામાન દુકાનમાં રાખવો જોઈએ તે બધો જ દુકાન બહાર અથવા તો ફૂટપાથ ઉપર ગોઠવી દીધો છે. આશ્ચર્યની વાત એ છે કે મહાપાલિકા દ્વારા અહીં વોકિંગ એરિયા એવું બોર્ડ તો લગાવી દેવાયું છે પરંતુ વોકિંગ મતલબ કે ચાલવા માટે જગ્યા બચી હોય તો લોકો અહીં ચાલી શકે ને ? આ પ્રકારની સ્થિતિ જોયા બાદ પીડાઈ રહેલા લોકો એમ જ કહી રહ્યા છે કે આ પ્રકારના દબાણો ઉપર તૂટી પડવા સિવાય બીજી કોઈ કાર્યવાહી થવી જ ન જોઈએ…!

Share Article

Other Articles

Previous

રોજ ૧૫,૦૦૦ લોકોનું બપોરનું ભોજન એટલે છોલે-ભટૂરે, છોલે-ચાવલ

Next

દેશમાં 2029 સુધી 5G મોબાઈલ ગ્રાહકોની સંખ્યા વધીને 86 કરોડ થઈ જશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
7 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
48 મિનિટutes પહેલા
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
1 કલાક પહેલા
ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
2 કલાક પહેલા
Categories

નેશનલ

2887 Posts

Related Posts

અજમેરથી ઉર્સની ઉજવણી કરી મુંબઈ પરત ફરી રહેલા 7 લોકોને નડ્યો અકસ્માત : 3 લોકોના કમકમાટીભર્યા મોત
ગુજરાત
1 વર્ષ પહેલા
આર્યન ખાનનો કેસ મારા માટે બહુ નાનો હતો: સમીર વાનખેડે
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યા સામે ચુંટણી પંચે દાખલ કર્યો કેસ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નક્કી કરવાની કવાયત વચ્ચે નવી ચર્ચા : એકનાથ શિદેએ ગૃહ મંત્રાલય આપવાની માગણી કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર