આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની અનેક સમસ્યાઓનો ઉકેલ આવશે
આજની રાશી તુલા
મેષ (અ,લ,ઇ)
આજે આ રાશિના જાતકોને કામમાં બેચેની લાગી શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે આ રાશિના જાતકો નવા મિત્રો બનાવી શકો છો. બધાજ કામોને સમય-સર પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે
મીથુન (ક,છ,ઘ)
આજે આ રાશિના જાતકોને જમીન-મકાનને લગતા કાર્યને ઉકેલી શકો છો. ભવિષ્ય માટેની યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
આજે આ રાશિના જાતકોએ મહત્વના કામોમાં ધીરજ રાખવી જોઈએ. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો.
સ્વાસ્થ્ય સારુ રહેશે
સિંહ (મ,ટ)
આજે આ રાશિના જાતકોની અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. ભાગીદારીના ધંધામાં લાભ થઇ શકે છે.
આજનો દિવસ લાભદાયક રહેશે
કન્યા ( પ,ઠ,ણ)
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે
દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
આ રાશિના જાતકોએ નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. કામના સ્થળે થોડી મુશ્કેલીઓ વધી શકે છે.
દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આ રાશિના જાતકોને ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધુ રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે.
દિવસ શાંતિપૂર્વક પસાર થશે
ધન (ભ,ધ,ફ,ઢ)
આ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત અવરોધ વધી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે.
દિવસ સામાન્ય રહેશે
મકર ( ખ,જ)
આજે આ રાશિના જાતકો મહત્વના કાર્યમાં ઘ્યાન વધું કેન્દ્રિત કરી શકો છો. આર્થીક લાભ થઇ શકે છે.
દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે આ રાશિના જાતકો કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે
મીન (દ,ચ,થ,ઝ)
આ રાશિના જાતકોને વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો.
દિવસ આરામદાયક રહેશે.