Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દૂરદર્શને વિપક્ષી નેતાઓના ભાષણોમાંથી ‘મુસ્લિમ ‘ અને ‘નાદારી ‘ શબ્દો હટાવ્યા

Fri, May 17 2024

ઈલેકટોરલ બોન્ડનો ઉલ્લેખ પણ દૂર કરાવ્યો

પ્રસાર ભારતીએ દુરદર્શન પર પ્રસારિત થનારા બે વિપક્ષી નેતાઓના ભાષણમાંથી મુસ્લિમ તથા સરકારની વહીવટી નાદારી શબ્દો કાઢી નાખ્યા હતા.ઇલેકટોરલ બોન્ડ અંગે નો ઉલ્લેખ પણ એ ભાષણોમાંથી દૂર કરી દેવાયો હતો.


દુરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો પર દરેક રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષોને સ્લોટ ફાળવવામાં આવે છે જેમાં જે તે પક્ષના નેતાઓ પોતાનો અભિપ્રાય આપી શકે છે.દરમિયાન સીપીઆઈ (એમ) ના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ ભાષણમાં ‘ કોમી સરમુખત્યાર શાસન,કઠોર કાયદા અને સરકારની વહીવટી નાદારી જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.તેમાંથી કોમી સરમુખત્યારશા શાસન અને કઠોર કાયદા શબ્દો કાઢી નાખવામાં આવ્યા હતા.દૂરદર્શનના આગ્રહ ને કારણે તેમણે બાદમાં વહીવટી નાદારી ને બદલે વહીવટી નિષ્ફળતા શબ્દનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. બાદમાં સીતારામ યેચુરીએ કહ્યું કે લોકશાહીમાં વિપક્ષના નેતાઓને પોતાની વાત સ્પષ્ટ પણે રજૂ કરવાનો અધિકાર છે પરંતુ જ્યાં ‘વહીવટી નાદારી ‘ શબ્દ પણ સ્વીકાર્ય ન હોય એ શાસનને સરમુખત્યાર શાસન ન કહેવાય તો બીજું શું કહેવાય?


એ જ રીતે ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકના નેતા જી. દેવરાજને સીએએ અને એનારસી જેવા કાયદાની મુસ્લિમો પર પડનારી અસર અંગે ટીકા થતી હોવાનું જણાવ્યું હતું. પ્રસાર ભારતી દ્વારા તેમને મુસ્લિમ શબ્દ દૂર કરી તેના સ્થાને ‘ ચોક્કસ સમુદાય ‘ શબ્દનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું હતું.સીતારામ યેચુરીએ ઇલેકટોરલ બોન્ડ અંગે કરેલી ટિપ્પણી પણ દૂર કરી દેવાઈ હતી.

Share Article

Other Articles

Previous

કેજરીવાલને રાજનાથનો જવાબ : ૨૦૨૪ જ નહી ૨૦૨૯માં પણ મોદી જ બનશે વડાપ્રધાન

Next

અમદાવાદ એરપોર્ટ ઉપર હવે ૧૮ વિમાનોનું પાર્કિંગ સ્ટેન્ડ શક્ય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
12 કલાક પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
1 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
1 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

જો બાઈડને વ્હાઈટ હાઉસમાં કરી દિવાળીની ઉજવણી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
હત્યાના 11 દિવસ બાદ મૉડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ મળ્યો
ક્રાઇમ
3 વર્ષ પહેલા
Mahindraની નવી ઇલેક્ટ્રિક SUV 20 મિનિટમાં થઈ જશે ચાર્જ !!  જાણો કારની બેટરી લાઈફ અને બીજા ફીચર્સ વિશે
ગેજેટ
2 વર્ષ પહેલા
Champions Trophy 2025 : ન્યુઝીલેન્ડ સામે ભારતનો 44 રનથી શાનદાર વિજય, વરુણ ચક્રવર્તીએ 5 શિકાર કર્યા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર