Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વડોદના ખેડૂતની દિકરી ધો.12માં સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમે ઉતીર્ણ

Sat, May 11 2024

અભ્યાસ પ્રત્યેની લગની અને સખત મહેનતથી શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું

ધો.12 સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં ઝળહળતું રીઝલ્ટ મેળવી ભાવનગરનાં ઉમરાળા તાલુકાના વડોદ ગામની ખેડૂત પરિવારની દીકરીએ સમગ્ર ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો છે. વિધાર્થિનીએ પ્રાથમિક શિક્ષણ મામાના ઘરે અને ઉચ્ચતર શિક્ષણ મોટાબાપુના ઘરે રહી મેળવ્યું હતું. આમ, માતા પિતાથી દૂર રહીને અભ્યાસ માટે સંઘર્ષ કરી સફળતા મેળવી હતી.

ઉમરાળાના વડોદ ગામની દિકરી અંજલીબા શક્તિસિંહ ગોહિલે પ્રાથમિક શિક્ષણ મામાના ગામ રોજીયા (તા. ધ્રોલ) ખાતે રહી મેળવ્યું જયારે ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગર મોટાબાપુના ઘરે રહી સ્વામિનારાયણ ગુરુકુળ નિર્ભય સોસાયટીમાં અભ્યાસ પૂરો કર્યો હતો. તાજેતરમાં પરિણામ જાહેર થતાં ધો.12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે ઉતીર્ણ થયેલ. તેમના માતા નયનાબા ગૃહિણી છે. અને માતા પિતા બંને એ માત્ર પ્રાથમિક શિક્ષણ લીધેલું છે પરંતુ અભ્યાસ પ્રત્યેની લગની અને સખત મહેનતથી અંજલીબા એ સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવી ઉદાહરણ પૂરું પાડયું હતું.

Share Article

Other Articles

Previous

કોઈ પણ ટ્યુશન વગર ધો. ૧૦માં ૯૯.૮૦ પી.આર. મેળવ્યા

Next

જેલમાંથી છૂટ્યા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કરી ભવિષ્યવાણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગ્લોબલ હોલીડે ઇન્ડેક્સ: ભારતનું સ્થાન જાણીને ચોંકી જશો! 190 દેશોનો ઇન્ડેક્સ બહાર પડ્યો,જાણો સૌથી વધુ રજાઓ ધરાવતા દેશ વિશે
7 મિનિટutes પહેલા
Rajpal Yadav: રાજપાલ યાદવ જામીન પર મુક્ત થશે, દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત; આટલા કરોડ ચૂકવવા પડ્યા, આ શરત માનવી પડશે
34 મિનિટutes પહેલા
વિજય-રશ્મિકાની લગ્નની ડેટ આવી સામે! આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે: વેડિંગ કાર્ડ વાયરલ, હૈદરાબાદમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
1 કલાક પહેલા
અભૂતપૂર્વ-હ્રદયસ્પર્શી ઘટના: કેરળની 10 મહિનાની દીકરી બની અંગ દાતા! 5 લોકોને નવજીવન આપનાર બાળકીની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
2 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

પીએફ ખાતાધારકોને શું મળ્યો લાભ ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
યુવાનો માટે આનંદના સમાચાર, 3077 તલાટીની કરાશે ભરતી
ગુજરાત
2 વર્ષ પહેલા
ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો : કચ્છને સ્પર્શીને આગળ નીકળ્યું ‘આસના’ વાવાઝોડું
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
તિરુપતિથી લઈ દ્વારિકાધીશને અર્પણ થતાં સોનાના આભૂષણો બને છે રાજકોટમાં : સોની બજારમાં બારેય માસ બને દેવોના આભૂષણો
ગુજરાત
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર