Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

RMCના વાહન કામ માટે છે, ફરવા માટે નહીં: મોજ’ કરતાં બાબુ’ને ફટકાર !

Sat, May 4 2024


ચૂંટણીને કારણે લાગુ આચારસંહિતા મહાપાલિકાના અમુક કર્મીઓ-અધિકારીઓ માટે આરામસંહિતા' બની ગઈ હોય તેમ કામ કરવામાં દાંડાઈ કરાતી હોવા ઉપરાંત મનપાના વાહનોનો વ્યક્તિગત ઉપયોગ થઈ રહ્યાની વાત સામે આવતાં જ મ્યુનિ.કમિશનરેમોજ’ કરતા બાબુ'ઓને જોરદાર ફટકાર લગાવી હતી. મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા બેઠક બોલાવાઈ હતી જેમાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનરથી માંડી વોર્ડ ઑફિસર સહિતના હાજર રહ્યા હતા. આ બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણ તેમજ પ્રિ-મોન્સુન કામગીરી અંગે ચર્ચા કરાઈ હતી.

બેઠકમાં મ્યુ.કમિશનરે તમામ વોર્ડ ઓફિસરને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે તમામે પોતાના વિસ્તારની સાઈટ ઉપર જ ઉપલબ્ધ રહેવું પડશે. અત્યાર સુધી અમુક વોર્ડ ઓફિસરો તેમજ અધિકારીઓ ફિલ્ડમાં રહેવાને બદલે ઓફિસમાં બેસીને પંખા-એસીની હવા ખાઈ રહ્યા હતા અને પાછળથી મહાપાલિકાની ગાડી તેમના પરિવાર માટે વપરાતી હોવાનો મુદ્દો પણ ધ્યાન પર આવતાં મ્યુનિ.કમિશનર દ્વારાઆ વાહન મહાપાલિકાના કામ માટે છે, ફરવા માટે નહીં’ તેવી આકરી ટકોર પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દરમિયાન તમામ અધિકારીઓ તેમજ કર્મીઓ અને ખાસ કરીને વોર્ડ ઑફિસરોને તાત્કાલિક સ્વચ્છતા સર્વેક્ષણ અને પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ફિલ્ડમાં જ રહેવા તેમજ ફિલ્ડમાં રહીને ફૂટપાથ તૂટી જવા, રસ્તા તૂટી જવા, ડે્રનેજ ચોકઅપ થઈ ગયા સહિતની ફરિયાદોનો ઉકેલ લાવવા આદેશ આપવામાં આવ્યો હતો.


ફિલ્ડમાં રહેલા દરેક વોર્ડ ઑફિસરે પોતાનું લોકેશન-ફોટો આપવાનો !


એવી વિગતો પણ જાણવા મળી રહી છે કે ફિલ્ડમાં રહેલા દરેક વોર્ડ ઓફિસરે પોતાનું લોકેશન અને ફોટો અપલોડ કરવાનો રહેશે જેના ઉપર આઈ.સી.સેલ નજર રાખશે. આ પછી આખા દિવસની કામગીરીનો રિપોર્ટ સિટી ઈજનેરને સોંપવાનો રહેશે. ત્યારબાદ એ રિપોર્ટ સિટી ઈજનેર દ્વારા આસિસ્ટન્ટ કમિશનરને સોંપાશે અને ત્યાંથી સીધો રિપોર્ટ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મોકલાશે. ૧૮ વોર્ડ માટે ૧૮ ટીમ બનાવાઈ છે અને ૧ ટીમને ૧૦ રસ્તાની કામગીરી સોંપવામાં આવી છે.

Tags:

featuredgujaratrajkotrajkot corporationRMC' vehicles

Share Article

Other Articles

Previous

લોકસભા ચૂંટણીના રસપ્રદ રંગ-રાગ : કોઈ ખાનદાની બેઠક છોડે છે, તો કોઈ હાર્યા બાદ પાછા મેદાને પડ્યા

Next

રાજકોટ પશ્ચિમ મતક્ષેત્રમાં સૌથી વધુ રોકડ-દારૂ જપ્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
17 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
18 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
18 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

અલ્હાબાદમાં અતીક ગેંગનો શૂટર બલી પંડિત લાંબા સમય બાદ ફરાર રહ્યા બાદ ઝડપાયો
Breaking
2 વર્ષ પહેલા
અગ્નિપથ યોજનામાં કેવા ફેરફાર કરવાની કેન્દ્રની તૈયારી ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સોનાનાં ભાવમાં બ્રેક લાગતા આજે ઘનતેરસે સોનાની ખરીદીનો ઝગમગાટ : એક દિવસમાં 25 ટન સોનાનું વેચાણ થશે તેવી ધારણા
ગુજરાત
4 મહિના પહેલા
યુક્રેન પર રશિયા દ્વારા 426 ડ્રોન અને 24 મિસાઈલો દ્વારા મોટો હુમલો, 2ના મોત, અનેક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર