Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કનુ દેસાઈનાં વિવાદિત નિવેદન બાદ કોળી સમાજમાં રોષ : કહ્યું ભાજપ માફી નહિ માંગે તો….. !!

Sat, May 4 2024


ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટે ૭મી મેનાં રોજ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જો કે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ પોતાની જીભ પર કાબુ રાખી શકતા અને બેફામ નિવેદન આપી રહ્યાં છે. ત્યારે હવે વલસાડમાં કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે . ત્યારે આજ રોજ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

વલસાડ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર કનુ દેસાઈના વિવાદિત નિવેદન બાદ કોળી સમાજ નારાજ છે ત્યારે આજ રોજ અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા રાજકોટમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં અખિલ ભારતીય કોળી સમાજનાં ઉપપ્રમુખ મુન્નાભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે કોળી સમાજના અપમાન બદલ ભાજપ માફી માગે. જો ભાજપ માફી નહિ માગે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. ક્ષત્રિય સમાજની માફક અમે ક્ષમતા વાળા નથી કે મહા સંમેલન કરી શકીએ
પરંતુ અમારો રોષ મત પેટીમાં વ્યક્ત કરીશું.

શું આપ્યું કનું દેસાઈએ નિવેદન ?
 
ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન ભાજપ માટે માથાના દુખાવા સમાન બન્યું છે, ત્યારે હવે કોળી સમાજે ભાજપ સામે બાયો ચઢાવી છે. મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરાયેલ ટિપ્પણીને લઈને કોળી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે.


Tags:

gujaratgujarat newskanu desaikodi samajrajkot

Share Article

Other Articles

Previous

નવી સરકાર રચાયા બાદ કેપિટલ ગેઈન ટેક્સમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી : નાણામંત્રી

Next

પરેશ ધાનાણીનું વધુ એક ટ્વિટ વાયરલ :‘સિંઘમ’નાં દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
15 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
15 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
16 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

ટેસ્લા ઇલેક્ટ્રિક કારના શોરૂમ દિલ્હી અને મુંબઈમાં ખુલશે, કંપનીએ ભારતમાં આટલી જગ્યા માટે ભરતીની કરી જાહેરાત
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીના હનુમાન ગણાયેલા ચિરાગ પાસવાને શું કહ્યું ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચીનની બીમારીને પગલે કેન્દ્ર સરકારે રાજ્યોને કેવી સૂચના આપી ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટ રૂરલ LCB ટીમને નડ્યો અકસ્માત : કારને તોતીંગ ટ્રકે  ઠોકરે ચડાવતાં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ રાઠોડનું ઘટના સ્થળે જ મોત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર