Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પરેશ ધાનાણીનું વધુ એક ટ્વિટ વાયરલ :‘સિંઘમ’નાં દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ કરી

Sat, May 4 2024

 
ગુજરાતમાં ૭મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. મતદાનને આડે હવે વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતની સૌથી ચર્ચિત બેઠકોમાની એક રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે ફરી એક વાર પરેશ ધાનાણીનું ટ્વિટ સામે આવ્યું છે જેમાં આ પોસ્ટમાં તેમણે ‘સિંઘમ’ ફિલ્મના દ્રશ્યો સાથે કવિતા પોસ્ટ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

""સિંઘમ-3 ની શરુઆત""

"સરદાર" ના અસલી વારસોએ
હવે ખુદજ "સિંઘમ" બની અને,

સતાની એડીએ "અઢારેય વર્ણ"
પર અત્યાચાર કરનારા બધાજ
"જયકાંત શીકરે" ના..,

"અહંકાર"ને ઓગાળવાની લડાઈ
આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!#સરદાર_સ્વાભિમાન_સંમેલન pic.twitter.com/7pVsEZgqaO

— Paresh Dhanani (@paresh_dhanani) May 3, 2024

હાલ મોટા ભાગના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દૈનિક ધોરણે પોસ્ટ કરી પોતાનો અને પક્ષનો પ્રચાર કરી રહ્યા છે. દરમિયાન, કોંગ્રેસના નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર પરેશ ધાનાણીનું ફરી એક વાર ટ્વિટ સામે આવ્યું છે. જેમાં ‘સિંઘમ’ ફિલ્મના દ્રશ્યો સાથે ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.  


શું છે આ મુદ્દો ?


હવે રાજ્યમાં સરદાર પટેલના અસલી વારસદાર કોણ તેને લઈ રાજનીતિ શરૂ થઈ છે. ભાજપના નેતાઓને રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરદારના નકલી વારસદાર ગણાવ્યા હતા. જ્યારે સરદારનો હું અસલી વારસ છું તેનો મને ગર્વ હોવાની વાત કરી હતી. પરેશ ધાનાણીએ આજે ફરી X ( ટ્વિટર ) પર પોસ્ટ કરી અને લખ્યું કે અઢારેય વર્ણ પર અત્યાચાર કરનાર જયકાંત શીકરેના અહંકારને ઓગળવા વિનંતી કરૂ છું.

પરેશ ધાનાણીએ પોસ્ટમાં શું લખ્યું ??

પરેશ ધાનાણીએ પોસ્ટમાં લખ્યું છે કે “”સિંઘમ-3 ની શરુઆત”

” “સરદાર” ના અસલી વારસોએ હવે ખુદજ “સિંઘમ” બની અને, સતાની એડીએ “અઢારેય વર્ણ” પર અત્યાચાર કરનારા બધાજ “જયકાંત શીકરે” ના.., “અહંકાર”ને ઓગાળવાની લડાઈ આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!

Tags:

gujaratloksabha electionparesh dhananirajkot

Share Article

Other Articles

Previous

કનુ દેસાઈનાં વિવાદિત નિવેદન બાદ કોળી સમાજમાં રોષ : કહ્યું ભાજપ માફી નહિ માંગે તો….. !!

Next

કોંગ્રેસને વધુ એક ઝટકો : સુરત, ઈન્દોર બાદ અહીંથી ઉમેદવારે કર્યો ચુંટણી લડવાનો ઇનકાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
52 મિનિટutes પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
54 મિનિટutes પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
56 મિનિટutes પહેલા
બાબા રામદેવના Gen Z અને વસ્તી નિયંત્રણ પરના નિવેદનોથી રાજકારણ અને સોશિયલ મીડિયા પર ગરમાવો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

લોન ભરપાઈ ન કરતા અયોધ્યા પાર્કમાં મકાનની જપ્તી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત
ઇન્ટરનેશનલ
6 મહિના પહેલા
Union Budget 2026: નાણામંત્રીના નવ બજેટ 9 સાડી, ખાસ સંદેશ આપે છે નિર્મલા સિતારમણની સાડી, જુઓ બજેટ લુક
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટના જંગલેશ્વરમાં 800 મકાન તૂટવાનું ‘ફાઇનલ’: નોટિસ ફટકાર્યા બાદ હવે તંત્રએ દબાણકર્તાઓને કોર્ટમાં જવાનો રસ્તો પણ કર્યો બંધ
ક્રાઇમ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર