Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

બાબા રામદેવની કંપનીને જીએસટીએ મોકલી રૂપિયા 27 કરોડ વસૂલવા અંગેની નોટિસ

Tue, April 30 2024

ઈનપુટ ટેક્સ ક્રેડિટનો મામલો: શોકોઝ નોટિસ મળ્યા બાદ કાયદાકીય સલાહ લ્યે છે

પતંજલિ સમૂહની મુશ્કેલી ઓછી થતી નથી. અદાલતમાં કેસ ચાલી રહ્યો છે અને હવે જીએસટી વિભાગે નોટિસ મોકલી છે. જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ક્રેડિટ અંગે સવાલો કરાયા છે. પતંજલિ ફૂડ્સને જીએસટી ઇન્ટેલિજન્સના હરિયાણા યુનિટ દ્વારા નોટિસ પાઠવાઈ હતી. બાબાને રૂપિયા 27 કરોડની નોટિસ અપાઈ છે. પેનલ્ટી શા માટે વસૂલવામાં ન્ આવે તેવો સવાલ પણ કરાયો છે.

નોટિસમાં એવો સવાલ બાબાને કરાયો છે કે રૂપિયા 27.46 કરોડના ઈનપુટ ટેક્સ ક્રેડિટ તમારી કંપની પાસેથી શા માટે વસૂલવામાં ના આવે. આ શોકોઝ નોટિસનો જવાબ હવે બાબાએ આપવાનો છે. બાબા અને એમના ટીમના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

પતંજલિ ફૂડ્સ દ્વારા મીડિયાને એવી મહિતી અપાઈ હતી કે અત્યારે તો ફક્ત શોકોઝ નોટિસ મળી છે. અમે અમારો પક્ષ રાખવા માટે જરૂરી પગલાં લઈ રહ્યા છીએ. કાયદાકીય સલાહ લઈ રહ્યા છીએ.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 મે એ ભરશે ઉમેદવારી પત્ર

Next

જમ્મુ-કાશ્મીરમાં કેવી આવી આફત ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
11 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ઇસરોનું વર્ષ 2026નું પહેલું મિશન ફેલ: યાંત્રિક ખામી સર્જાતાં રોકેટે દિશા બદલી, ડિફેન્સ સહિત 16 ઉપગ્રહ અંતરિક્ષમાં ગુમ થઈ ગયા
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
વેનેઝુએલાના પ્રમુખની માહિતી આપનારને અમેરિકા આપશે 50 મિલિયન ડોલરનું ઇનામ, ડ્રગ્સના વેપારનો આરોપ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
એરો ઇન્ડિયા 2025 : વિશ્વની સૌથી મોટી એરોસ્પેસ કંપનીને ભારતના નાના-મધ્યમ કદના ઉદ્યોગની જરૂર છે !!
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
ચીન ઉપર 125 ટકા નહીં 145 ટકા ટેરિફ : વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા બાદ ચીન-યુએસ વચ્ચે ટેરિફ વોર વધુ તીવ્ર બન્યું
ઇન્ટરનેશનલ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર