Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

દુબઈના આકાશમાં શું થયું હતું ? વાંચો

Thu, April 18 2024

લોકો કેમ ડરી ગયા હતા ?

દુબઈમાં અનરાધાર વરસાદ પડ્યા બાદ એક વિચિત્ર ઘટના બહાર આવી હતી અને આકાશ થોડા સમય માટે સંપૂર્ણ લીલા કલરમાં તબદીલ થઈ ગયું હતું. આ દ્રશ્ય જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જો કે થોડા સમય બાદ આકાશ અસલી રંગમાં આવી ગયું હતું. આ ઘટનાના વિડીયો પણ વાયરલ થયા હતા. જાણે કુદરતે આશ્ચર્યજનક કાર્યક્રમ કર્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો.

પાછલા દિવસોમાં સંયુક્ત આરબ અમીરાતમાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાંનું એક દુબઈ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું.. આ દરમિયાન દુબઈમાંથી જ ઘણા ચોંકાવનારા અને ડરામણા વીડિયો સામે આવ્યા હતા.

23 સેકન્ડના વીડિયોમાં દુબઈનું હવામાન એટલું ઝડપથી બદલાય છે કે આકાશ લીલા રંગનું થઈ જાય છે. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. જે જોઇને લોકો ડરી ગયા હતા. આવી ઘટના લોકોએ પ્રથમ વાર જોઈ હતી. જો કે તેના કેટલાક સાયન્ટિફિક કારણો હવામાનને લઈને હોઇ શકે છે તેમ જાણકારો માને છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ સહિત ગુજરાતભરમાં ભયંકર હીટવેવથી 72 લોકોની તબિયત લથડી, શું કહ્યું આરોગ્ય અધિકારીએ, જુઓ વિડિયો

Next

વિજય મુહૂર્ત ચૂકી ગયા સી આર પાટીલ, હવે આવતીકાલે ફોર્મ ભરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
2 મિનિટutes પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
11 મિનિટutes પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
23 મિનિટutes પહેલા
શોએબ અખતરે ભારત સામે હાર બાદ મહોસીન નકવી ઉપર માછલા ધોયા, કહ્યું-તદન નકામો,અભણ,જાહીલ: ગાળો દેવાનું જ બાકી રાખ્યું
44 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ મોસ્કો પહોંચ્યા, મહત્વની ચર્ચા
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
મોરબીમાં મોડી રાત્રે ઝબકારા સાથે આકાશમાં ઓચિંતી રોશની, ખગોળીય ઘટના સીસીટીવીમાં કેદ, ઉલ્કાપિંડ હોવાનું અનુમાન
ગુજરાત
11 મહિના પહેલા
પીએમ મોદી પહોંચ્યા અંબાજી: માતાજીની પૂજા કરીને સૌથી મોટા શ્રીયંત્રનું લોકાર્પણ કર્યું
ગુજરાત
2 વર્ષ પહેલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તેના સ્નેહમિલન કાર્યક્રમો
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર