Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

CBIના નામે ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડીના મૂળિયાં રાજકોટમાં

Mon, April 15 2024

અમદાવાદના વેપારી સાથે રૂ.1.15 કરોડની છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત 13ની ધરપકડ, ધોરાજી અને રાજકોટનો શખ્સ સમગ્ર રેકેટનો માસ્ટર માઇન્ડ  

સીબીઆઇના નકલી અધિકારીનો સ્વાંગ રચી  ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ધોરાજીના સૂત્રધાર સાથે રાજકોટના 4 સહિત કુલ  13 શખ્સોની  અમદાવાદ શહેર સાઇબર ક્રાઇમે ધરપકડ કરી  તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ એક વેપારી પાસેથી રૂ.1.15 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરીદયાદ નોંધાયા બાદ સાઇબર ક્રાઇમ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી આ ટોળકીનો પર્દાફાશ કર્યો હતો. આ છેતરપિંડીનું મૂળ રાજકોટમાં હોવાનું ખૂલ્યું છે. રાજકોટનો નવીવાલા મુસ્તુફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક યુનુસભાઈ ફરાર હોય જેની ધરપકડ બાદ મોટા ખુલાશા થઈ શકે છે.

આ ટોળકીનો ભોગ બનેલા ફરીયાદીને ગઈ તા.૨૦/૦૩/૨૦૨૪ તેના  મોબાઇલ નંબર ઉપર ફોન આવ્યો હતો અને સામે વાળાએ પોતે  ફેડેક્સ કુરીયરમાંથી જેસન બોલતા હોવાની ઓળખ આપી મુંબઈ ખાતેથી તાઇવાન ખાતે એક પાર્સલ મોકલવામાં આવેલ છે જે પાર્સલને મુંબઈ કસ્ટમ દ્વારા રોકવામાં આવેલ છે કારણ કે તેમાં પાંચ પાસપોર્ટ, ત્રણ મોબાઇલ ફોન તથા એક લેપટોપ તથા ૫ કિલો કપડા અને ૨૦૦ ગ્રામ ડ્રગ્સ છે. તેવુ જણાવી મુંબઈ સાયબર સેલના પ્રકાશ નામના વ્યક્તિની સાથે વાત કરાવી હતી. તેમજ જે બેંક એકાઉન્ટ ખોલવામાં આવેલ છે અને આ એકાઉન્ટો મની લોન્ડ્રીંગ તથા આતંકવાદી ફંડ માટે વપરાતા હોવાનુ ખોટી રીતે જણાવી સીબીઆઇના નામ તથા લોગો વાળો ખોટો બનાવટી લેટર મોકલી બાલસિંગ રાજપુત તથા જ્યોર્જ મેથ્યુ તથા અન્ય વ્યક્તિઓએ સી.બી.આઇ તથા સાયબર ક્રાઇમના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી સી.બી.આઇ માંથી વોરંટ ઇસ્યુ થયેલાનુ જણાવી બનાવટીવોરંટ સ્કાયપી  દ્વારા મોકલી ફરીયાદી અને તેના પરીવારનો જીવ જોખમમાં હોવાનો ડર બતાવી પીએનબીના એક  બેંકના એકાઉન્ટમાં રૂપિયા ૧ કરોડ અને બીજા એકાઉન્ટમાં રૂ. ૧૫,૧૧,૨૫૦ મળી રૂ.૧,૧૫,૧૧,૨૫૦ છેતરપીંડીથી પડાવી લીધા હતા. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ  એસીપી હાર્દિક માંકડીયાએ  અલગ અલગ ૪ ટીમો બનાવી રાજકોટ શહેર, ધોરાજી, કુતિયાણા, ઉપલેટા ખાતે મોકલી તપાસ કરી જેમાં ૬ બેંક ખાતાધારકો સહિત ૧૩ આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં  સૂત્રધાર ધોરાજીના મોઇન અલ્તાફભાઈ ઇંગારીયા ઉપરાંત રાજકોટના નાના માવા મેઈન રોડ, દેવભૂમિ એપાર્ટમેન્ટ, તાપસ સોસાયટીમાં રહેતા રોનક હરેશભાઈ સોજીત્રા (ઉ.વ.૨૩), , ગ્રીનલીફ હોટેલની સામે, ઘંટેશ્વર રત્નમપ્રાઇડ સોસાયટીમાં રહેતા યોગીરાજસિંહ

Share Article

Other Articles

Previous

રાજકોટના ત્રણ સહિત પાંચ જેતપુરમાં દારૂની મહેફિલ માણતાં પકડાયા

Next

અંધ શ્રધ્ધામાં વિશ્વાસ કરી દોરા ધાગા કરી પરણીતાને ત્રાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
11 કલાક પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
11 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
12 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
12 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

કેવા માતા-પિતા છો, આંદોલનો માટે બાળકોનું શું કરી રહ્યા છે…જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
તિરૂમાલાસોસાયટીની પરિણીતાનું પેટના દુખાવા બાદ મોત, તબીબી બેદરકારીનો આક્ષેપ
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને દિવસ સામાન્ય રહેશે, બિનજરૂરી ખર્ચ વધુ થશે
ધાર્મિક
11 મહિના પહેલા
પૂરનનું તોફાન: પહેલી ટી-૨૦માં આફ્રિકાને હરાવતું વેસ્ટ ઈન્ડિઝ
સ્પોર્ટ્સ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર