Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

પાકિસ્તાન પ્રવાસ માટે ન્યુઝીલેન્ડ ટીમની જાહેરાત

Thu, April 4 2024

૧૮ એપ્રિલથી પાંચ મેચની ટી-૨૦ શ્રેણી રમાશે: બ્રેસવેલને કેપ્ટન બનાવી સૌને ચોંકાવ્યા

ન્યુઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ માટે પોતાની ૧૫ ખેલાડીઓની ટી-૨૦ ટીમની જાહેરાત કરી છે. ટીમ ન્યુઝીલેન્ડ પાકિસ્તાન પ્રવાસે પાંચ ટી-૨૦ મુકાબલા રમશે. કિવિ ટીમે અનુભવી ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલને આ શ્રેણી માટે ટીમનો કેપ્ટન બનાવીને સૌને ચોંકાવ્યા છે. ટીમ રોબીન્સનને પહેલી વખત ન્યુઝીલેન્ડ ટીમમાં જગ્યા મળી છે અને આ ટીમમાં અનકેપ્ડ વિલ ઓ રુડકીને પણ સામેલ કરાયો છે. ન્યુઝીલેન્ડને અનેક મુખ્ય ખેલાડીઓની સેવા મળશે નહીં કેમ કે અનેક ખેલાડીઓ આઈપીએલ અથવા તો અન્ય કારણોથી રમી શકવાની સ્થિતિમાં નથી. ટે્રન્ટ બોલ્ટ, ડેવોન કૉનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરિલ મીચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મીચેલ સેન્ટનર અને કેન વિલિયમસન વિવિધ આઈપીએલ ટીમનો હિસ્સો છે. જ્યારે ટોમ લેથમ, વિલ યંગ, કોલિન મનરો, ટીમ સાઉધી સહિતના ખેલાડી વ્યક્તિગત કારણોસર ટીમથી દૂર છે.

શ્રેણીનો કાર્યક્રમ
મેચ તારીખ સ્થળ


પહેલી ટી-૨૦ ૧૮ એપ્રિલ રાવલપિંડી
બીજી ટી-૨૦ ૨૦ એપ્રિલ રાવલપિંડી
ત્રીજી ટી-૨૦ ૨૧ એપ્રિલ રાવલપિંડી
ચોથી ટી-૨૦ ૨૫ એપ્રિલ લાહોર
પાંચમી ટી-૨૦ ૨૭ એપ્રિલ લાહોર

Share Article

Other Articles

Previous

૩ મેચ હાર્યા બાદ મુંબઈની ટીમ આરામ’ કરવા જામનગર પહોંચી

Next

ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશના સૂપડા સાફ કરતું શ્રીલંકા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
6 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
6 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
6 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
7 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ડીજે સામે ડીએમ ! રાજકોટમાં 15 પાર્ટી પ્લોટમાં ધ્વનિ પ્રદુષણ મામલે તપાસ, 3 પાર્ટીપ્લોટ વિરુદ્ધ ગુન્હો દાખલ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
શું ગુજરાતનુ યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું ? દારૂની જેમ ડ્રગના પણ દરરોજ નોંધાય છે એકથી વધુ કેસ, વાંચો કેન્દ્ર સરકારનો રિપોર્ટ
ક્રાઇમ
10 મહિના પહેલા
છેલ્લા મતદાનના દિવસે વડાપ્રધાન ક્યાં હશે ? શું કરશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજે ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે ૨૨૦૦૦ કરોડ રૂપિયા
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર