Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

રાજકોટની યુવતી સાથે લગ્નનું નાટક કરી શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યુ

Tue, April 2 2024

જસદણના કડુકા ગામના વતની છોટાઉદેપુરના માલુ ગામે શિક્ષક સામે ગુનો નોંધાયો

રાજકોટની એક યુવતી સાથે ઇન્‍સ્‍ટાગ્રામ મારફતે  સંર્પકમાં આવેલ શિક્ષકે લગ્નની લાલચ આપી રાજકોટની હોટલમાં દુષ્કર્મ ગુજરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બળાત્‍કાર, એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ ગુજારનાર શિક્ષકની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.  

ભોગ બનનાર યુવતિએ  ફરિયાદમાં જસદણના કડુકા ગામના વતની અને હાલ છોટાઉદેપુરના માલુ ગામે શિક્ષક તરીકે નોકરી કરતા સુરેશ ધનજીભાઇ આંધાણીનું નામ આપ્યું છે. રાજકોટમા સાતેક વર્ષથી એકલી રહેતી યુવતીનો અઢી વર્ષ પહેલા ઇન્‍સ્‍ટાગ્રામ મારફત સુરેશ સાથે  સંર્પક થયો હતો. આ પછી બંનેએ એકબીજાના ફોન નંબર મેળવી વાતચીત કરતાં પ્રેમસંબધ બંધાયો હતો. સુરેશ  યુવતીને રાજકોટમાં અલઅગ અલગ જગ્‍યાએ ફરવા લઇ જતો હતો. સુરેશ યુવતીને ગત તા 27/5/2022ના રાજકોટમાં સાંગણવા ચોકમાં આવેલી હોટેલમાં લઇ ગયો હતો  જ્‍યાં તેણે ભગવાનના ફોટા સામે યુવતીને મંગલસુત્ર પહેરાવ્‍યું હતું, સેંથીમાં સિંદુર પુર્યુ હતું અને કહ્યું હતું કે  આજથી આપણા લગ્ન થઇ ગયા, આજથી આપણે પતિ-પત્‍નિ છીએ. આપણે સમાજમાં પણ લગ્ન કરીશું. તેમ કહી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ યુવતીને હોટલ તેમજ કડુડા ગામે આવેલ તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યા બાદ સુરેશ છોટાઉદેપુરના માલુ ગામે જતો રહ્યો હતો. યુવતીએ તપાસ કરતાં જાણ થઈ કે સુરેશ  જ્‍યાં નોકરી કરે છે ત્‍યાંની એક છોકરી સાથે પણ તેને સંબંધ છે. બાદમાં સુરેશે યુવતી સાથે છૂટાછેડાનું લખાણ કરાવી લીધું હતું. આ બાબતે અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતા એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ સહિતના સ્ટાફે  ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ અને જુનાગઢ માંથી રૂ.6.75 લાખના મોટર સાઇકલ ચોરી કરનાર બે મિત્રો પકડાયા

Next

રાજકોટના હોટલ સંચાલકના 6 પ્લોટ ભાગીદારે બારોબાર વહેચી નાખ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
16 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

મુખ્તાર અન્સારીના મૃત્યુની ન્યાયિક તપાસના આદેશ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બે મહિનાના બીજી વખત ટ્રમ્પની હત્યાનો પ્રયાસ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રોમાંચક ટેસ્ટમાં ન્યુઝીલેન્ડને ૩ વિકેટે હરાવતું ઑસ્ટે્રલિયા
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સૂર્યકુમાર યાદવે કપ…ACC ચીફ મોહસીન નકવીની નકટાઈઃ ભારતને ટ્રોફી આપવા માટે રાખી આ શરત !
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર