Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

RMCની ફૂડ શાખાના રેંકડીરાસ’ ફરી શરૂ !

Wed, March 27 2024

૨૧ને ત્યાં તપાસ કરીવિદાય’ લીધી: ક્યાંય ભેળસેળ ન મળી પણ ૧૭ પાસે લાયસન્સ જ ન્હોતા: સક્કરપરા-ચેવડો-મંચુરિયન-કેળા વેફર્સ-સેવ સહિતના ૨૦ નમૂના લેવાયા

મહાપાલિકાની ફૂડ શાખાને જાણે કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઉભી રહેતી ખાણીપીણીની રેંકડીઓમાં જ ભેળસેળ દેખાતી હોય તેવી રીતે સપ્તાહમાં બે વખત નાની-મોટી રેંકડીઓ પર ચેકિંગ કરીને કામગીરી કર્યાનો સંતોષ માની લ્યે છે ! બીજી બાજુ શહેરની પ્રતિષ્ઠિત હોટેલો કે જ્યાં ચેકિંગ કર્યાને `ભવ’ વીતી ગયો હોવા છતાં પગથીયું ચડવાની હિંમત કરવામાં આવી રહી નથી. પાછલા સપ્તાહે એકાદ-બે રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યા બાદ આ સપ્તાહે ફરી રેંકડીઓ પર તવાઈ ઉતારી છે.

ફૂડ શાખાએ પીડીએમ કોલેજ સામેના હોકર્સ ઝોન વિસ્તારમાં ઉભા રહીને ખાણીપીણીનું વેચાણ કરતી ૨૧ રેંકડીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું જેમાંથી ૧૭ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ જ રીતે ૧૨ વાનગીનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતું પરંતુ તેમાં કોઈ ભેળસેળ હોવાનું ખુલ્યું ન્હોતું.

આ ઉપરાંત ટ્રાન્સફેટ ચેકિંગ અંતર્ગત સ્પેશ્યલ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં ચંદ્રેશનગર મેઈન રોડ પર ગોકુલ નમકીનમાંથી સક્કરપારા, ફરાળી ચેવડો, પિત્ઝા સ્ટુડિયોમાંથી મંચુરિયન ફ્રાઈડ, પ્રિન્સ સીંગમાંથી બનાના વેફર્સ, માયાણી ચોકમાં સંતોષ ભેળમાંથી ચીઝ બટર દાબેલી, શ્રીરામ ચાઈનીઝ-પંજાબીમાંથી મંચુરિયન ફ્રાઈડ, અલ્કા સોસાયટીમાં શ્રીનાથજી પાંઉભાજીમાંથી ફરાળી સેવડો, નાયલોન સેવ, મવડી મેઈન રોડ પર ડાયમંડ સીંગમાંથી મસાલા કાજુ બિસ્કિટ, નાયલોન સેવ, સિલ્વર બેકરીમાંથી કસાટા પેસ્ટ્રી, બટર સ્કોચ નાનખટાઈ, રાધેક્રિષ્ના ફરસાણ હાઉસમાંથી ખારી બુંદી સહિતના ૨૦ જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલાયા હતા.

Share Article

Other Articles

Previous

કામદારો આનંદો : લઘુત્તમ વેતનમાં થશે વધારો

Next

ધો.12મા ટકા ઓછા આવે તો નિરાશ ન થશો, સામે અનેક વિકલ્પ છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કાર્યસ્થળે AI ના મનસ્વી નિર્ણયો પર અંકુશ: કેલિફોર્નિયા બન્યું કાયદો લાવનારું પ્રથમ રાજ્ય, કર્મચારીઓને કાઢી મૂકવા ફક્ત મશીન પર આધાર નહીં રાખી શકાય
1 કલાક પહેલા
2008 અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસ: દોષિત અહેમદ બાવાની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
2 કલાક પહેલા
એશિયન ગેમ્સ સેમી-ફાઈનલમાં ભારતનો દબદબો: શ્રીલંકાને 124 રને કચડી ટીમ ઈન્ડિયા ફાઇનલમાં, ગોલ્ડ મેડલ માટે પાકિસ્તાન સામે મહામુકાબલો
2 કલાક પહેલા
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
3 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

માત્ર 30 મિનિટ ચાલવાથી સંધિવાથી પીડિત મહિલાઓ બ્લડ પ્રેશર સુધારી શકે છે
હેલ્થ
3 વર્ષ પહેલા
PMJAY-મા યોજનામાં ગેરરીતિ : વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ, રૂ.૫૦ લાખ સુધીની પેનલ્ટી ફટકારવામાં આવી
ગુજરાત
2 વર્ષ પહેલા
15 છગ્ગા,15 ચોગ્ગા…અંડર-19 વર્લ્ડ કપમાં વૈભવશાળી સદી: ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 80 બોલમાં ફટકાર્યા 175 રન
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
લંડનમા ભારતીય રેસ્ટોરન્ટમાં આગ ચાપી દેવાઈ, પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા, બે શખસોની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર