Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અણ્ણા હજારે શું કહ્યું કેજરીવાલ વિશે જુઓ …

Fri, March 22 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સમાજસેવક અણ્ણા હજારેએ મોટું નિવેદન આપ્યું છે. અણ્ણા હજારેએ કહ્યું કે કેજરીવાલે ક્યારેય મારી વાત નથી સાંભળી. તેમણે કહ્યું કે હું પહેલાથી જ કહેતો હતો કે દારૂની નીતિ લાગુ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે અન્ય સારા કામો છે જે કાયદા દ્વારા થઈ શકે છે.

અણ્ણા હજારેએ કહ્યું કે અરવિંદ કેજરીવાલે દારૂની નીતિને લઈને ઉભા થયેલા પ્રશ્નો અંગે વાત કરવી જોઈતી હતી. અણ્ણા હજારેએ કહ્યું કે હું કેજરીવાલની ધરપકડથી દુખી નથી. દારૂની નીતિ લાવવી ખોટી હતી. અન્નાએ કહ્યું કે જ્યારે દારૂની નીતિ બની ત્યારે મેં કેજરીવાલને પત્ર લખ્યો હતો.

અણ્ણા હજારેએ યાદ કર્યું કે, કેજરીવાલ એક સમયે તેમની સાથે દારૂના વિરોધમાં અવાજ ઉઠાવતા હતા.અણ્ણાએ એ વાતનું દુ:ખ વ્યક્ત કર્યું કે, એક સમયે તેમની સાથે દારૂની વિરુદ્ધ કામ કરનારાઓએ દારૂની નીતિ બનાવવાનું શરૂ કર્યું.

Share Article

Other Articles

Previous

ISROની અવકાશમાં બીજી ઉડાન, રિયુઝેબલ વિમાનનું સફળ પરીક્ષણ

Next

રાજકોટ: ટ્રાફિક પોલિસ તેમજ આજીડેમ પોલીસ દ્વારા રેતી ભરેલા 7 ઓવરલોડ ટ્રક પકડવામાં આવ્યા…. જુઓ શું કહ્યું ટ્રાફિક ડીસીપી પૂજા યાદવે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
GIDC પ્રોપર્ટી ટ્રાન્સફર પર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% ની રાહત! MSME ઉદ્યોગકારોને મોટી ભેટ.
4 દિવસ પહેલા
રસ્તાના ખાડાથી પરેશાન વાહનચાલકો પર હવે ‘નેગેટિવ પોઈન્ટ્સ’ની તલવાર; નીતિન ગડકરીની નવી યોજના!
4 દિવસ પહેલા
ટ્રાફિક મેમો ભરવાની ઉતાવળમાં અમદાવાદના બે વેપારીઓએ લાખો ગુમાવ્યા!
4 દિવસ પહેલા
SBIમાં ખાતું છે? 1 ઓક્ટોબરથી બદલાયા ATM અને સ્ટેટમેન્ટના નિયમો!
4 દિવસ પહેલા
Categories

નેશનલ

3575 Posts

Related Posts

આજથી ઢોર રખડતું દેખાશે તો ખેર નથી !
રાજકોટ
3 વર્ષ પહેલા
જસ્ટિન ટ્રુડો થયા ભાવુક : જાણો કેમેરા સામે જ કેમ રડી પડ્યા કેનેડાના વડાપ્રધાન ? ટ્રમ્પને લઈને આપી ચેતવણી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
કેરળના કાસરગોડમાં ફટાકડાના ગોડાઉનમાં ધમાકો : બાજુના મંદિરમાં દર્શન કરવા આવેલા 150 લોકો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હવે અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે! બ્લેકબોક્સ અને DVR મળ્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર