Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

તફડંચીનો નવો કીમિયો ! અકસ્માત કરી હોસ્પિટલે લઈ જતી વખતે ચેઈનની લૂંટ

Sun, March 17 2024

કરણપરા પાસે અકસ્માત કર્યા બાદ લૂંટારુંઓએ જ રિક્ષા બોલાવી તેમાં ઘાયલને બેસાડ્યા’ને ત્રિકોણબાગે પહોંચ્યા કે ગળામાં પહેરેલો ૧.૦૬ લાખનો ચેઈન લૂંટી લીધો

રાજકોટમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. પોલીસ એકાદ-બે ગુનાનો ભેદ ઉકેલે ત્યાં એટલી જ ચોરી કે તફડંચીનો બનાવ ચોપડે નોંધાઈ જતો હોય છે. આવો જ તફડંચીનો વિચિત્ર બનાવ બન્યો છે જેમાં ત્રણ લોકોએ સ્કૂટર સાથે અકસ્માત કર્યા બાદ ચાલકને હોસ્પિટલે લઈ જતી વખતે ચેઈનની લૂંટ ચલાવતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી.


આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે કરણપરામાં રહેતા અને સોનાનું મજૂરીકામ કરતા સુવર્ણકાર વેણુગોપાલ શ્યામલાલભાઈ સોની (રહે.મુળ રાજસ્થાન) પોતાના પુત્ર પ્રિયાંશ તેમજ પત્ની અને મોટા પુત્ર દિવ્યાંશ સાથે અલગ-અલગ સ્કૂટર લઈને ખરીદી કરવા જઈ રહ્યા હતા. દરમિયાન કરણપરા શેરી નં.૧૩/૧૪ના ખૂણે પહોંચ્યા ત્યારે એક અજાણ્યું મોટર સાઈકલ વેણુગોપાલના સ્કૂટર સાથે અથડાતાં તે અને પુત્ર પ્રિયાંશ પડી ગયા હતા. આ વેળાએ વેણુગોપાલને પગમાં ઈજા થતાં અકસ્માત સર્જનાર ત્રિપૂટીએ રિક્ષા બોલાવી તેમને જી.ટી.શેઠ હોસ્પિટલે લઈ ગયા હતા. આ વેળાએ રિક્ષામાં તેની સાથે અકસ્માત સર્જનાર ત્રણ પૈકીની એક વ્યક્તિ પણ બેઠી હતી. જો કે ત્રિકોણબાગે પહોંચ્યા ત્યારે ટ્રાફિક વધુ હોવાથી રિક્ષા ધીમી પડી એટલે રિક્ષામાં બેઠેલા અજાણ્યા શખ્સે વેણુગોપાલે ગળામાં પહેરેલો ૧.૦૬ લાખની કિંમતના સોનાના ચેઈનની જોટ મારી રિક્ષામાંથી ઠેકડો મારીને ફરાર થઈ ગયો હતો !

ધરપકડ બાદ આરોપીએ કહ્યું, મેં કોઈ લૂંટ નથી કરી !
આ ઘટનામાં એ-ડિવિઝન પોલીસ દ્વારા કથિત લૂંટમાં સામેલ આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં તેણે એવી કબૂલાત આપી હતી કે તેણે કોઈ પ્રકારની લૂંટ આપી નથી. અકસ્માત થયો હોવાથી વેણુગોપાલને હોસ્પિટલે લઈ જવો પડતા હોસ્પિટલનો ખર્ચ વધુ આવશે તેવા ડરને કારણે જ તે ચાલું રિક્ષાએ કૂદકો મારીને ફરાર થઈ ગયો હતો. આરોપી બંગાળનો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે સાચું કોણ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

ખેડૂતોના પાકની રક્ષા કરતાં એટલે કહેવાયા “ખેડાના હનુમાન”

Next

ગુજરાત યુનિવર્સિટીમાં હુમલો કરનારા તત્વો સકંજામાં, 3 આરોપીની કરી ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
કુલદીપ યાદવે શરૂ કરી નવી ઈનિંગ:બાળપણની મિત્ર વંશિકા સાથે કર્યા લગ્ન,અનેક ક્રિકેટરો રહ્યા હાજર
1 કલાક પહેલા
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
3 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
4 કલાક પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
21 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

IPLનો નવો ઈતિહાસ: ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મીચેલ સ્ટાર્કને મળ્યા અધધ 24.75 કરોડ ! કોલકત્તા નાઈટ રાઈડર્સે કરી ખરીદી
Breaking
2 વર્ષ પહેલા
હરિયાણાની હાર અંગે રાહુલ ગાંધીએ કોના પર ગુસ્સો ઠાલવ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Prajwal Revanna case : મેડિકલ તપાસ બાદ પ્રજ્વલ કોર્ટમાં થશે હાજર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિવ્યાંગ બાળકોને RTE હેઠળ 10 વર્ષ સુધી પહેલા ધોરણમાં મળશે પ્રવેશ : સરકારે આપી છૂટછાટ
ગુજરાત
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર