Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વાહ શું વાત છે… નવી જનાના હોસ્પિટલના લોકાર્પણના 48 કલાકમાં જ 60 બાળકોની ડિલેવરી કરાઇ

Thu, February 29 2024

રાજકોટમાં કરોડોના ખર્ચે બનવામાં આવેલી આધુનિક જનાના હોસ્પિટલનું ગત તા 25ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ કર્યાના સાથે જ હોસ્પિટલ ધમધમવા લાગી છે. અને નવજાત બાળકોની ચિચિયારીઓથી ગુજવા લાગી છે. ત્યારે આ હોસ્પિટલમાં છેલ્લા માત્ર 48 કલાકમાં હોસ્પિટલમાં 60 બાળકો જન્મ થયો હતો.

જેમાં 32 નોર્મલ ડિલેવરી કરાવવામા આવી હતી.તેની સાથે જ નવી હોસ્પિટલમાં બે દિવસમાં 800 થી વધુ દર્દીઓએ તપાસ માટે વિઝિટ કરી ચૂક્યા છે. ત્યારે આ સાથે સગર્ભા માતાઓને અહી  કાઉન્સિલિંગની કરવામાં આવ્યું હતું. ઉપરાંત હોસ્પિટલમાં કોઈ ગંદકી ના ફેલાવે તે માટે ગેટ પર જ દર્દીઓની તપાસ કરવામાં આવે છે અને પાન-માવા સાથે જો કોઈ જાણે તો તે તે ચીઝ વસ્તુનો નાશ કરવામાં આવે છે.  સાથે જ અહીંયા બાળકો માટે મિલ્ક બેંક બનાવવામાં આવી છે.

ત્યારે રાજ્યમાં સરકારી મિલ્ક બેંક એકમાત્ર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. . ઉલ્લેખનીય છે કે અહીંયા રાજાશાહી સમયની જનાના હોસ્પિટલ હતી. જેને તોડીને 11 માળની અધતન જનાના હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Share Article

Other Articles

Previous

દેશમાં ખાનગી હોસ્પિટલોની લૂંટ સામે સુપ્રીમ લાલઘૂમ

Next

ચૂંટણી પંચની આઇટી ઍપ્લિકેશન્સ અંગે અધિકારીઓને તાલીમ અપાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
11 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
12 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
12 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
12 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
ક્રાઇમ
7 મહિના પહેલા
બીજેડી તમામ સ્તરે ભાજપનો વિરોધ કરશે: નવીન પટનાયક
નેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટમાં આ વર્ષે 261 ગણેશોત્સવને મંજૂરી : દરેક પંડાલમાં CCTV રાખવા ફરજિયાત, આટલી જગ્યાએ કરી શકાશે વિસર્જન
ગુજરાત
6 મહિના પહેલા
આ સ્પેનિશ ફિલ્મની રિમેક છે આમિરની ‘Sitaare Zameen Par’, એક-એક સીન કરાયો કોપી : ફેન્સે શેર કર્યા પ્રૂફ
Entertainment
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર