Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં વડાપ્રધાનનાં કાર્યક્રમમાંથી અટલ સરોવરનાં ઉદ્ઘાટનની બાદબાકી

Wed, February 14 2024

૨૫મીએ વડાપ્રધાન એઇમ્સ-ઝનાના હોસ્પિટલનું જ લોકાર્પણ કરશે
રેસકોર્સમાં જાહેરસભા માટે ૫ જર્મન ડોમ, ૧૦ એલઇડી સ્ક્રીન મૂકાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી તા.૨૪ અને ૨૫ ફેબ્રુઆરી બે દિવસના ગુજરાત પ્રવાસને લઈ સમગ્ર રાજ્યનું વહીવટીતંત્ર તૈયારીમાં લાગ્યું છે ત્યારે આજે રાજ્યના મુખ્ય સચિવે વિડિયો કોનફરન્સના માધ્યમથી રાજકોટ, દ્વારકા સહિતના જિલ્લા કલેકટર અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, બીજી તરફ રાજકોટમાં અગાઉ વડાપ્રધાનના હસ્તે એઇમ્સ, ઝનાના હોસ્પિટલ, અટલ સરોવર અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટના લોકાર્પણની ચર્ચા વચ્ચે હવે વડાપ્રધાનના હસ્તે માત્ર ઝનાના હોસ્પિટલ અને એઈમ્સના લોકાર્પણ ફાઇનલ થયા હોવાનું તેમજ રેષકોર્ષમાં જાહેરસભા કાર્યક્રમ નક્કી કરાયાનું જાણવા મળે છે.


આગામી તા.૨૫ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુખ્ય બાદ સીધા હવાઈ માર્ગે રાજકોટ આવી ગુજરાતની પ્રથમ એવી રાજકોટ ખાતેની એઇમ્સ હોસ્પિટલમાં ૨૫૦ બેડની સુવિધા સાથેની અનેક સુવિધાઓને શરૂ કરવનાર છે સાથે જ ઝનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાથી વડાપ્રધાનના કાર્યક્રમને લઈ આજરોજ રાજ્યના મુખ્ય સચિવ દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં થયેલી ચર્ચા મુજબ છેલ્લી ઘડીએ રાજકોટના અટલ સરોવર અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટનું લોકાર્પણ નહીં કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

વધુમાં વડાપ્રધાનની રાજકોટ મુલાકાત દરમિયાન તેઓ સીધા એઇમ્સ ખાતે પહોંચી સર્કિટ હાઉસ પહોંચી ત્યાંથી રેષકોર્ષ સભા સ્થળે પહોંચનાર હોય હાલમાં એઇમ્સ, સર્કિટ હાઉસ અને સભાસ્થળ મળી ત્રણેય સ્થળોએ લોખંડી બંદોબસ્ત ગોઠવવા સહિતની બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે, રેષકોર્ષ ખાતે જાહેર સભા માટે ૫ જર્મન ડોમ અને ૧૦ એલઇડી મુકાશે. સાથે જ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ વહીવટીતંત્ર દ્વારા વિવિધ ૨૬ કમિટીની રચના કરવામાં આવી હોવાનું અને સાંજ સુધીમાં જે તે અધિકારીઓને આ અંગેની જવાબદારી પણ સુપ્રત કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

જાહેરસભામાં ૨ લાખની જનમેદનીનો ટાર્ગેટ

આગામી તા.૨૫ના રોજ વડાપ્રધાન મોદીના રાજકોટ કાર્યક્રમ બાદ યોજાનારી જાહેરસભામાં ૨ લાખની જનમેદની એકત્રિત કરવા માટે વિવિધ જિલ્લાને લક્ષ્યાંક સોંપી દેવાયા છે જેમાં રાજકોટ સિટીમાંથી ૫૦ હજાર લોકો ઉપરાંત જૂનાગઢ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના જિલ્લામાંથી પબ્લિક લઈ આવવામાં આવશે. જો કે, દ્વારકા કાર્યક્રમને લઈ જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લાને રાજકોટની જવાબદારી સોંપવામાં ન આવી હોવાનું જાણવા મળે છે.

જાહેરસભા માટે ૧૪૦૦ એસટી બસ દોડાવાશે

૨૫મીએ રાજકોટમાં વડાપ્રધાન મોદીની જાહેરસભામાં માનવ મેદની એકત્રિત કરવા કુલ ૧૪૦૦ એસટી બસ દોડાવવામાં આવશે જેમાં રાજકોટ એસટી ડિવિઝનની ૫૦૦ પૈકી ૨૦૦ બસ ઉપયોગમાં લેવામા આવશે જેને પગલે રાજકોટ ડેપોના ૬૦ ટકા રૂટોને અસર પહોંચનાર હોય તા. ૨૪ અને ૨૫ના બે દિવસ દરમિયાન અનેક મુસાફરોને હાલાકીનો ભોગ બનવું પડશે.

Share Article

Other Articles

Previous

ગુલ્ફીમાં માખીની બબાલ : રાજકોટ જિલ્લા ભાજપના મહિલા હોદ્દેદારની ઓડિયો ક્લિપ વાઇરલ

Next

25મીએ વડાપ્રધાન એઇમ્સ અને ઝનાના હોસ્પિટલનું જ લોકાર્પણ કરશે 

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાના વિમાનના એન્જિનમાં લાગી આગ : તમામ યાત્રી અને ક્રૂ મેમ્બર સુરક્ષિત
1 કલાક પહેલા
DRISHYAM સ્ટાઇલથી પતિની હત્યા : બોયફ્રેન્ડની મદદથી પત્નીએ લાશ ઘરમાં જ દાટી અને ઉપર નવી ટાઇલ્સ લગાવી દીધી
2 કલાક પહેલા
શું સંજય દત્તને થયો Son of Sardaar 2માં કામ ન કરવાનો અફસોસ? સોશિયલ મીડિયા પાર સામે આવી પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
2 કલાક પહેલા
ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2280 Posts

Related Posts

કરોળિયાના જાળા, બેફામ ગંદકી વચ્ચે તૈયાર થતી હતી ટુટી-ફ્રૂટી
રાજકોટ
1 વર્ષ પહેલા
હવે શિયાળો જામશે : તાપમાનનો પારો 18.6 ડીગ્રી, અંબાલાલ પટેલે રેકોડબ્રેક ઠંડીને લઈને કરી આગાહી
ગુજરાત
8 મહિના પહેલા
અમેરિકાના આરોપો અંગે પ્રથમવાર વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટ : અયોધ્યા ચોક પાસે ઓસ્કાર રેસીડેન્સીમાં રહેતી મોદી સ્કૂલની વિદ્યાર્થીનીએ ધો.12માં ઓછા માર્ક આવતા કરી આત્મહત્યા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર