Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ગ્રેજ્યુએટસ માટે બમ્પર વેકેન્સી, 70,000 રૂપિયાથી વધુનો પગાર

Wed, February 7 2024

કેન્દ્ર સરકાર હેઠળ આવતી ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીએ ભરતી બહાર પાડી

ગ્રેજ્યુએશન થયા પછી સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે નોકરીના સમાચાર છે. ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) દ્વારા સરકારી નોકરીઓ માટેની સૂચના જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ કુલ 300 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તમે આ પોસ્ટ્સ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકો છો.

અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરીથી થશે શરૂ
NIACL દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારો છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 સુધીમાં ફોર્મ ભરી દેવું જોઈએ. ફી જમા કરાવવાની પણ આ છેલ્લી તારીખ છે.

સરકારી નોકરી માટે બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટેની અરજી પ્રક્રિયા ફી જમા કરાવ્યા પછી જ પૂર્ણ કરવામાં આવશે. જેમાં જનરલ કેટેગરી, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ ફી તરીકે 850 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ સિવાય SC અને ST માટે 100 રૂપિયા ફી છે. ફી ઓનલાઈન ચૂકવી શકાય છે.

કોણ અરજી કરી શકે છે?
ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) દ્વારા જારી કરાયેલ સૂચના અનુસાર આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી આવશ્યક છે. તેમાં BA, B.Com અને B.Sc ડિગ્રી હોવી જોઈએ.

સેલરી ડિટેલ્સ
આસિસ્ટેન્ટની જગ્યા માટે લાયક ઉમેદવારોની પસંદગી ત્રણ લેવલની પરીક્ષાથી કરવામાં આવશે. આમાં પ્રથમ પેપર 2 માર્ચ 2024ના રોજ લેવાશે. આમાં પસંદગી પામેલાઓએ બીજા પેપરમાં હાજર રહેવાનું રહેશે. આ પોસ્ટ માટે પસંદ થયા પછી ઉમેદવારોને દર મહિને 70,000 રૂપિયાથી વધુનો પગાર મળશે. આ સિવાય અન્ય સરકારી ભથ્થાનો પણ લાભ મળી શકશે.

NIACL ભરતી માટે આ રીતે કરો અપ્લાય

ભરતી માટે અપ્લાય કરવા ઓફિશિયલ વેબસાઈટ newindia.co.in પર વિઝિટ કરો. વેબસાઇટના હોમ પેજ પર લેટેસ્ટ અપડેટ્સ લિંક પર ક્લિક કરો. આ પછી તમારે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ NIACL આસિસ્ટન્ટ રિક્રુટમેન્ટ 2024 ઑનલાઇન અરજી કરવાની લિંક પર ક્લિક કરવાનું રહેશે.


આગળના પેજ પર અપ્લાય ઓનલાઈન વિકલ્પ પર જાઓ. જરૂરી વિગતો સાથે રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન પછી લૉગિન કરો અને એપ્લિકેશન ફોર્મ ભરો. અપ્લાય કર્યા પછી પ્રિન્ટ જરુર થી લેવી.

Share Article

Other Articles

Previous

અમેરિકન કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખનો આંકડો વટાવશે

Next

CBSE : હવે ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને ભણવી પડશે ત્રણ ભાષા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જગદીશ બાંગરવા: પ્રજા માટે કામ કરતા અધિકારી જ પ્રજાની પહેલી પસંદ,અસંખ્ય ગુનેગારોને ગુજસીટોકમાં મોકલી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCPએ ગાંગરતા કર્યા
6 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકાની ચૂંટણી : 2021માં 12 કોર્પોરેટરો જ રિપીટ થયા હતા: આ વખતે શું તે સો મણનો સવાલ
38 મિનિટutes પહેલા
વડાપ્રધાન મોદીએ સાણંદમાં કેઇન્સના માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન: ‘મેડ ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નો મંત્ર આપ્યો
57 મિનિટutes પહેલા
PM મોદીના હસ્તે ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ: વડાપ્રધાને નિહાળ્યો જૈન ધર્મનો સાંસ્કૃતિક વારસો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

લુધિયાણામાં અત્યાચાર : ચોરીની શંકા પરથી મહિલા અને બે પુત્રીઓને મોઢું કાળું કરી ગામમાં ફેરવી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દાંડીના દરિયામાં 3 પરિવારના 7 લોકો ડૂબ્યા:, હજુ 4 લાપતા, પોલીસ અને હોમગાર્ડે 3 લોકોને બચાવી લીધા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મોરબી : શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓને મશાલ-અંગારા રાસ રમતાં જોઇ સૌ થયા મંત્રમુગ્ધ
ગુજરાત
1 વર્ષ પહેલા
બસ સ્ટેન્ડ પાછળ શાંતિ હોસ્પિટલમાં તબીબ ઉપર વેપારીનો હુમલો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર