Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ડીઝલ ચોરી કૌભાંડ અનેક પોલીસને દઝાડશે!!

Tue, February 6 2024

પોલીસને કલંકિત કરતી સનસનાટીજનક રેડની તપાસ જખઈને સોંપતા ઉૠ

પકડાયેલો કોન્સ્ટેબલ ભરત મિયાત્રા `કુખ્યાત’ પિતરાઇ સાથે મળીને દરરોજ ચોરાઉ ડીઝલ વેચતો ને કરતો ત્રણેક લાખની કમાણી

કોલસા-ડીઝલ સહિતની ચોરીમાં મોટી રકમ મળતી હોવાથી દાઢ ડળકી: ટ્રકના ડ્રાઈવરોને પણ લિટર દીઠ પૈસા ચૂકવાતા: ટૂંક સમયમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ કૌભાંડમાં સંડોવાયેલા લોકોને કરશે બેનકાબ

મોરબી પોલીસના માથે ક્યારેય ન ભૂંસાય તેવું કલંક એક કોન્સ્ટેબલે લગાવી દીધું છે ! સ્ટેટ મોનિટરિંગ સેલે માળિયા-જામનગર હાઈ-વે પર વીરપરડા ગામે આવેલી ઓમ બન્ના હોટેલ પર દરોડો પાડીને છેલ્લા સાત મહિનાથી ચાલતી ડીઝલ ચોરીનું મસમોટું કૌભાંડ પકડી પાડ્યું હતું. આ કૌભાંડ પોલીસની ભાગીદારીમાં જ ચાલતું હોવાનું ખુલતાં ચકચાર મચી ગઈ હતી સાથે સાથે સ્થળ પરથી એસએમસીએ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.

દરમિયાન આ રેડ પડ્યા બાદ સમગ્ર મામલાની તપાસ રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપતાં ટૂંક સમયમાં જ આ કૌભાંડ અનેક પોલીસ કર્મીને દઝાડી દેશે તે વાત નિશ્ચિત છે.આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલે કરેલી પ્રારંભીક તપાસમાં એવો ખુલાસો થયો છે કે સ્થળ પરથી પકડાયેલો કોન્સ્ટેબલ કે જે મોરબી હેડ ક્વાર્ટરમાં છેલ્લા સાતેક મહિનાથી ફરજ બજાવી રહ્યો હતો તેણે તેના પિતરાઈ ભાઈ કે જે કુખ્યાત છે અને રેડની જાણ થતાં જ નાસી જવામાં સફળ રહ્યો છે તેવા ભાવેશ ઉર્ફે મુન્નો પ્રભાતભાઈ ધ્રાંગા સાથે મળીને ડીઝલ ચોરીનું સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવી રહ્યો હતો.

આ બન્ને ઉપરાંત પકડાયેલી રાજસ્થાની ટોળકી દરરોજ ચોરાઉ ડીઝલ વેચીને જ ત્રણેક લાખ રૂપિયાની કમાણી કરી લેતા હોવાનું ધ્યાન પર આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કોલસા-ડીઝલ સહિતની ચોરીમાં મોટી રકમ મળતી હોવાથી ભરત અને તેના ભાઈની દાઢ ડળકી હતી અને બન્નેએ ચોરી શરૂ કરી હતી. આ બન્ને કંપનીમાંથી પેટ્રોલ-ડીઝલ ભરીને આવતાં ટ્રક ડ્રાયવરોને સાધી લેતા હતા અને તેમને લીટરદીઠ પૈસાનું ચૂકવણું કરતા હતા. હવે ટૂંક સમયમાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકોને બેનકાબ કરી દેશે.

ભરતે પીવા માટે બીયરના ૮ ટીન સાથે રાખ્યા’તા

સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી તે સ્થળ ઓમ બન્ના હોટેલના મેદાનમાં ડીઝલ ચોરી તો ચાલી જ રહી હતી બરાબર ત્યારે જ કૌભાંડમાં ભાગીદાર એવો કોન્સ્ટેબલ ભરત પ્રતાપભાઈ મીયાત્રા ત્યાં કારમાં ધસી આવ્યો હતો. આ પછી તેની પણ ધરપકડ કરી તેની ગાડીની તલાશી લેવામાં આવતાં તેમાંથી બીયરના આઠ ટીન મળી આવ્યા હતા જેનો અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. આ બીયરના ટીન ભરત પીવા માટે લાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં આંગણવાડીના અધિકારીઓને `નાક’ જ નથી!

Next

હુથીઓના આતંકવાદ અને અમેરિકા તથા બ્રિટનના હુમલા વચ્ચે યમનના વડાપ્રધાનને કરાયા બરતરફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
5 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
6 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
6 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
6 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટમાં સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લેતા પોલીસ ઓબ્ઝર્વર
રાજકોટ
2 વર્ષ પહેલા
પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું, ભારતના વળતા જવાબમાં ૬ પાક સૈનિકો ઢેર
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાજકોટની એક સહિત રાજ્યની ૭ હોસ્પિટલ PMJAYમાંથી સસ્પેન્ડ
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટના જંગલેશ્વર જ નહીં, આસપાસના 900 મકાન ઉપર ફરી જશે બુલડોઝર! દબાણકર્તાને સાંભળ્યા બાદ કરાશે કાર્યવાહી
ક્રાઇમ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર