Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

લોકસભામાં વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, જુઓ શું કહ્યું

Mon, February 5 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદના નિચલા ગૃહ લોકસભામાં સંબોધન કર્યું હતું. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ગૃહમાં સંબોધન કરતા વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને લઈને શું બોલ્યા વડાપ્રધાન મોદી?

રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘સંસદના આ નવા ગૃહમાં જ્યારે રાષ્ટ્રપતિ આપણને સંબોધિત કરવા આવ્યા અને જે ગૌરવ અને સન્માનની સાથે સેંગોલ અને આખા જુલૂસનું નેતૃત્વ કર્યું, આપણે સૌ તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. નવા ગૃહમાં આ પરંપરા ભારતની આઝાદીના તે પવિત્ર ક્ષણનું પ્રતિબિંબ જ્યારે સાક્ષી બને છે તો લોકશાહીની ગરિમા અનેક ગણી વધી જાય છે.’

લોકસભામાં વડાપ્રધાન મોદીએ કર્યો ત્રીજો કાર્યકાળ મળવાનો દાવો

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘પહેલા કાર્યકાળમાં UPAના ખાડા ભરતા રહ્યા. બીજા કાર્યકાળમાં નવા ભારતનો પાયો નાખ્યો. ત્રીજા કાર્યકાળમાં વિકસિત ભારતનું લક્ષ્ય છે. તેઓ વિપક્ષના રૂપમાં પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા. મેં હંમેશાથી કહ્યું છે કે દેશને એક સારા વિપક્ષની જરૂર છે. હું જોઈ રહ્યો છું કે વિપક્ષમાંથી ઘણા બધા લોકો ચૂંટણી લડવાની હિંમત ગુમાવી ચૂક્યા છે. મેં સાંભળ્યું છે કે, ઘણા બધા લોકો બેઠક બદલવાની ફિરાકમાં છે અને તેઓ હવે રાજ્યસભામાં જવા ઈચ્છે છે.’

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કર્યા પ્રહાર

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘વિપક્ષે જે સંકલ્પ લીધો છે, હું તેમની સરાહના કરું છું. તેનાથી મારો અને દેશનો વિશ્વાસ પાક્કો થઈ ગયો છે. તેમણે લાંબા સમય સુધી ત્યાં રહેવાનો સંકલ્પ લીધો છે. હવે કેટલાક દાયકા સુધી જેમ અહીં બેઠા હતા, એવી જ રીતે કેટલાક દાયકા સુધી ત્યાં બેસવાનો તમારો સંકલ્પ જનતા જનાર્દન પૂર્ણ કરશે.’

‘એક જ પ્રોડક્ટને લોન્ચ કરવાના ચક્કરમાં દુકાનને તાળું લગાવવાની નોબત આવી’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘એક જ પ્રોડક્ટને લોન્ચ કરવાના ચક્કરમાં દુકાનને તાળું લગાવવાની નોબત આવી. કોંગ્રેસની માનસિકતાથી દેશને ખુબ નુકસાન થયું છે. કોંગ્રેસસનો વિશ્વાસ હંમેશા એક પરિવાર પ્રત્યે રહ્યો છે. એક જ પરિવારની આગળ તેઓ ન કંઈ કરી શકે છે અને ન કંઈ વિચારી શકે છે.’

‘ક્યાં સુધી સમાજમાં ભાગલા કરતું રહેશે વિપક્ષ’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ક્યાં સુધી વિપક્ષ સમાજને વહેંચતું રહેશે. આ લોકોએ દેશનો ખુબ તોડ્યો છે. ચૂંટણીનું વર્ષ છે, થોડી મહેનત કરીએ છીએ. કંઈક નવું શોધીને લાવીએ. તે જૂની ઢપલી જૂનો રાગ. ચાલો હું પણ તમને શીખવું છું.’

‘NDAને 400 અને ભાજપને 370 બેઠકો જરૂર મળશે’

વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે, અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ હવે વધુ દૂર નથી. માત્ર 100-125 દિવસ બાકી છે. હું સંખ્યાઓ પર નથી જતો, પરંતુ દેશનો મૂડ જોઈ શકું છું. તેનાથી NDA 400ને પાર પહોંચી જશે અને ભાજપને 370 બેઠકો જરૂર મળશે. ત્રીજો કાર્યકાળ ખુબ મોટા નિર્ણયો લેવાનો હશે.

Share Article

Other Articles

Previous

વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારને સુરત મનપાએ ફટકાર્યો દંડ

Next

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આંખની હોસ્પિટલમાં દર્દી સાથે કેવી કરુણ ઘટના બની ? : શું કહ્યું દર્દીએ, જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
11 મિનિટutes પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
27 મિનિટutes પહેલા
રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક સામે નોંધાયો ગુનો : રાજસ્થાનના વેઈટરને નોકરીએ રાખ્યા બાદ નોંધણી ન કરાવતાં SOGની કાર્યવાહી
38 મિનિટutes પહેલા
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

અમદાવાદની મહિલા કોરોના સામે જંગ હારી : રાજકોટમાં કુલ 37 એક્ટિવ કેસ, વિયેતનામથી આવેલી મહિલા કોરોનાગ્રસ્ત
ગુજરાત
1 સપ્તાહ પહેલા
માઈભક્તો માટે મોટા સમાચાર : યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા 13 દિવસ માટે રહેશે બંધ, જાણો શું છે કારણ
ગુજરાત
4 મહિના પહેલા
ગુટકા, તમાકુ કે પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો
રાજકોટ
9 મહિના પહેલા
રાજકોટ રેલવે ડ્રગ્સમાં જામનગરની વધુ એક મહિલાને ઝડપી લેવાઇ
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર