Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પોલીસ સ્ટેશનમાં ગોળીબાર કરનાર ભાજપના આ ધારાસભ્યએ બળાપો કાઢ્યો

Sun, February 4 2024

એકનાથ શિંદેએ મને અપરાધી બનાવ્યો: ગણપત ગાયકવાડ

મહારાષ્ટ્રના ઉલ્લહાસનગરમાં જમીન વિવાદમાં પોલીસ સ્ટેશનમાં જ શિવસેના ( શિંદે) ના નેતા મહેશ ગાયકવાડના શરીરમાં ગોળી ધરબી દેનાર ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે પોતાના એ કૃત્ય બદલ દોષનું ઠિકરું મુખ્યમંત્રી એકનાથ શિંદેના માથા પર ફોડ્યું હતું.


તેમણે કહ્યું કે મારી જમીન બળજબરીથી છીનવી લેવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં મારા પુત્ર સાથે દુર્વ્યવહાર થયો. તેને માર મારવામાં આવ્યો. આ સંજોગોમાં હું ગોળીબાર ન કરું તો શું કરું? ધરપકડ પહેલા એક ન્યુઝ ચેનલ ને આપેલા ઇન્ટરવ્યૂમાં પોતાને એકનાથ શિંદેએ અપરાધી બનાવી દીધો હોવાની તેમણે કેફિયત આપી હતી.


તેમણે એકનાથ શિંદે ઉપર ભ્રષ્ટાચારના આરોપ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે મે કરેલા કામનો શ્રેય શિંદેના પુત્ર અને કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે મોટા મોટા બોર્ડ લગાવીને લઈ રહ્યા છે અને મારી ઉપર ભ્રષ્ટાચાર નો કેસ કરવામાં આવ્યો છે. તેમણે શિંદેએ પોતે ભ્રષ્ટાચાર કરીને કેટલા પૈસા બનાવ્યા તે જાહેર કરવાની માંગણી કરી હતી. તેમણે ઉમેર્યું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેશે તો રાજ્યમાં ગુનાખોરી વધશે.

ઠાકરે ને આપ્યો એ જ રીતે ભાજપને દગો આપશે

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ( શિંદે )ની યુતી સરકાર છે ત્યારે ભાજપના જ ધારાસભ્યએ કરેલા આક્ષેપોને કારણે ભારે ચકચાર જાગી છે. ગણપત ગાયકવાડે કહ્યું કે મહારાષ્ટ્રને સારી રીતે ચલાવવું હોય તો એકનાથ શિંદેએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે એ હેતુની વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ ને અપીલ કરતાં જણાવ્યું કે એકનાથે જે રીતે ઉદ્ધવ ઠાકરેને દગો આપ્યો એ જ રીતે ભાજપ સાથે પણ વિશ્વાસઘાત કરશે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ટૂંક સમયમાં બની રહેલી નવી જેલ અંગે શું કહ્યું રાજ્યના જેલ વડાએ જુઓ…

Next

સરકારની જાહેરાત બાદ આ શેર ખરીદવા માટે લોકોની લૂટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

આવતા સપ્તાહે પગારદાર વર્ગ માટે શું માઠા ખબર આવી શકે છે ? શું છે સંકેત ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : કોર્ટ મુદતથી કંટાળી યુવાન ફાંસો ખાઈ આપઘાત
ક્રાઇમ
2 વર્ષ પહેલા
સોનાક્ષી સિન્હાના લગ્નના પાંચ દિવસ બાદ પિતા શત્રુઘ્ન સિંહાની તબિયત બગડતા મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં ખસેડાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દિલ્હીમાં ભાજપની સરકારનો શપથ સમારોહ ક્યારે યોજાશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર