Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ગુજરાત બજેટ : વિદ્યાર્થીનીઓ, મહિલાઓ, સગર્ભા માતા અને વિધવા બહેનો માટે શું-શું થઈ જાહેરાત, વાંચો

Fri, February 2 2024

નાણાપ્રધાન કનુ દેસાઇ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ હતું. વિધાનસભા ગૃહમાં 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.

મહિલાઓ-વિદ્યાર્થીનીઓ માટે શું થઈ જાહેરાત?

  • નમો શ્રી યોજનાની સગર્ભા અને ધાત્રી માતાઓ માટે જાહેરાત, જેના માટે 750 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી
  • નમો લક્ષ્મી યોજનાની જાહેરાત, 10 લાખ વિદ્યાર્થીનીઓને મળશે લાભ, જેના માટે 1250 કરોડ રૂપિયાની કરાઈ ફાળવણી
  • ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજર રૂપિયા તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક 15 હજાર રૂપિયાની સહાય અપાશે
  • આ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 25 હજારની સહાય મળવાપાત્ર થશે
  • ઘરેલું હિંસા-જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓની મદદ માટે 65 સેન્ટર કાર્યરત, 15 નવા સેન્ટર શરૂ થશે
  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેટળ વિધવા બહેનોને 2363 કરોડ રૂપિયાની જોગવાઈ
  • પૂરક પોષણ યોજના હેઠળ 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન
  • રાજ્યમાં 20 હજાર આંગણવાડીને સ્માર્ટ બનાવાશે
  • બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પુરું પાડવા 878 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સર્ભા અને ધાત્રી માતાઓને 1 હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લીટર ખાદ્યતેલ અપાશે
  • વ્હાલી દિકરી યોજના હેઠળ સહાય અપવા 252 કરોડની જોગવાઈ
  • અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિની 61 હજાર કન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ
  • અંત્યોદય પરિવારોની 50 હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે 100 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને પીએનજી-એલપીજી સહાય યોજનાના 38 લાખ લાભાર્થીઓને બે વખત વિનામૂલ્યે ગેસ સિલીન્ડર રિફીલિંગ કરી આપવા 500 કરોડની જોગવાઈ
  • આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફ્લેવર્ડ ફોર્ટીફાઈડ દૂધ આપવા માટે 132 કરોડની જોગવાઈ
  • પોષણ સુધા યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટ129 કરોડની જોગવાઈ
  • સુરતના નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત મકાનના બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ

શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે શું થઈ જાહેરાત?

  • શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ
  • રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ બની રહ્યા છે
  • નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે
  • 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે
  • 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે
  • વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ
  • મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ
  • ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ
  • PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ
  • અનુસૂચિત જાતિ અને વિકસીત જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ
  • અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમશાળાના 1 લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપી ઝડપાયો : શું કહ્યું, એસીપી જાદવે જુઓ વિડિયો

Next

જ્ઞાનવાપીમા પૂજા-પાઠ પર રોક લગાવવાનો અલ્હાબાદ હાઇકોર્ટનો ઇનકાર, મસ્જિદ કમિટીને ઝટકો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અંજારમાં મહિલા ASIની હત્યા થતા પોલીસબેડામાં ખળભળાટ : ઉગ્ર ઝઘડો થતા CRPFમાં ફરજ બજાવતા પ્રેમીએ જ ઢીમ ઢાળી દીધું
5 કલાક પહેલા
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 11,520 ફલાઈટમાં 25 વાર પક્ષીઓની ‘ટક્કર’: આ વર્ષે બગલાં દેખાયાં, જાણો બર્ડહિટ ક્યારે થાય છે?
5 કલાક પહેલા
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક : મહિલા વકીલ સામે આ મામલે નોંધાયો ગુનો
6 કલાક પહેલા
રાજકોટમાં એક રાતમાં 3 મકાનને નિશાન બનાવનાર તસ્કર ગેંગ પકડાઇ : 33 ગુના ધરાવતા 3 સહિત 4 લોકોને પોલીસે દબોચ્યા
6 કલાક પહેલા
Categories

નેશનલ

2268 Posts

Related Posts

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રોમા અને બર્ન્સ કેસને પહોંચી વળવા રાજકોટની 50 હોસ્પિટલો અને 400 ડોકટરો સજ્જ : IMA
ગુજરાત
2 મહિના પહેલા
સાંઢીયા પુલ પર વારંવાર સર્જાતી દુર્ઘટનાના જવાબદાર કોણ ? જુઓ વીડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું સ્ટીમ રોલર : તમામ 10 નગરપાલિકામાં વિજય, 113 ગ્રામ પંચાયતમાંથી 81માં જીત
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
રાજકોટના યાજ્ઞિક રોડ પર રાજમંત્ર કોલ્ડ્રીંક્સ અને નાઈસ એન્ડ ન્યુના સંચાલકો વચ્ચે મામલો બિચકયો : છરીઓ ઊડી
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર