Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં તા.૧૨મીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ટૂંકું રોકાણ કરશે

Fri, February 2 2024

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ આગામી તા.૧૨મીએ રાજકોટ આવી રહ્યા છે. ટંકારામાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ટંકારા જવાના હોય તે પહેલા રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ જયંતી નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ હાજરી આપવાના છે. કાર્યક્રમ બાદ તેઓ ટંકારાથી રાજકોટ આવશે અને બાદમાં દિલ્હી જશે. જિલ્લા વહીવટી તંત્રએ આ બાબતને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે.  ઉપરાંત રાષ્ટ્રપતિના પ્રોટોકોલ સહિતની વ્યવસ્થા અંગે મિટિંગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિ તા.૧૨મીએ કેટલા વાગ્યે આવશે?, રાજકોટમાં કેટલો સામે રોકશે?, દિલ્હી જવા માટે ક્યારે નીકળશે? તે સહિતની માહિતીનો કાર્યક્રમ આગામી દિવસોમાં આવશે.  મહત્વનું છે કે, રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ અને નેતા આવી શકે છે  ત્યારે સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા સહિતની બાબતે તૈયારીઓ શરૂ કરવામાં આવનાર છે.

Share Article

Other Articles

Previous

પોલીસ તંત્રમાં બદલી: ક્રાઇમ બ્રાચ, SOG સહિત 5 PI અને 23 PSIની બદલી

Next

રાજકોટમાં આશ્રમના મહંત અને વેપારી સહિત 3ના હાર્ટ ફેઇલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
51 મિનિટutes પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
2 કલાક પહેલા
રાજકોટને ડરાવી રહેલો કોરોના! વધુ નવ કેસ નોંધાયા, 69 વર્ષીય વૃદ્ધ વેન્ટીલેટર પર
2 કલાક પહેલા
મણિપુરમાં ફરી તંગદિલી : 5 જિલ્લામાં કર્ફ્યૂ-ઇન્ટરનેટ સેવા બંધ, જાણો કોણ છે કનન સિંહ જેની ધરપકડે સર્જી અશાંતિ?
3 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

એલન મસ્કે ભારતની કઈ બાબતના કર્યા વખાણ ? શું કહ્યું ? વાંચો
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
રેડીમેઈડ ગારમેન્ટસ પર Gst 28% થશે તો..!!વેપારીઆલમનો વિરોધ
રાજકોટ
6 મહિના પહેલા
લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરી : જુઓ ચૂંટણી પંચે શું જાહેરાત કરી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લોકસભા ચૂંટણીની જાહેરાત આડે હવે કેટલા દિવસો બાકી જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર