Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

બાંગ્લાદેશની સામાન્ય ચુંટણીમાં શું પરિણામ આવ્યું ? જુઓ

Mon, January 8 2024

બાંગ્લાદેશમાં શેખ હસીના ફરી એકવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગે 300માંથી બે તૃતિયાંશથી વધુ બેઠકો એટલે કે 224 જીતી લીધી હતી. શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે. તેઓ 2009થી વડાપ્રધાન પદે જળવાઈ રહ્યા છે. આ પહેલા શેખ હસીના 1991 થી 1996 સુધી પણ વડાપ્રધાન રહ્યા હતા.

અત્યાર સુધીની મત ગણતરીમાં શેખ હસીનાની પાર્ટી આવામી લીગે 300 સંસદીય બેઠકોમાંથી 224 બેઠકો જીતી લીધી હતી. જ્યારે બાંગ્લાદેશ રાષ્ટ્રીય પાર્ટીએ ચાર બેઠકો જીતી હતી. અપક્ષોએ 62 બેઠકો જીતી હતી જ્યારે અન્યના ખાતામાં એક બેઠક આવી હતી.

શેખ હસીના તેમની સંસદીય સીટ ગોપાલગંજ-3 પરથી ભારે માર્જિનથી જીત્યાં હતાં. તેમને 2,49,965 મત મળ્યા. જ્યારે તેમના નજીકના હરીફ એમ. નિઝામઉદ્દીન લશ્કરને માત્ર 469 મત મળ્યા હતા. શેખ હસીનાએ 1986 પછી આઠમી વખત ગોપાલગંજ-3થી ચૂંટણી જીતી છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જેના પગલે ફક્ત 40 ટકા વોટિંગ જ થયું હતું

Share Article

Other Articles

Previous

કડવા પાટીદાર યુવાનોએ પોતાનું આંદોલન પાછું ખેચ્યું શું કહ્યું યુવા આગેવાન મનોજ પનારાએ જુઓ વિડિયો

Next

શું થયું સલમાન ખાન સાથે ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 મિનિટutes પહેલા
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
39 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
52 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

મહુઆ મોઇત્રા ઇડી સામે કેમ ગયા નહીં ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વિપક્ષોના વિદેશ પ્રવાસ મુદ્દે છીછરું રાજકારણ
નેશનલ
2 વર્ષ પહેલા
ભાગ્યશ્રીને મળ્યો મીડ-ડે પાવરફુલ વુમન એવોર્ડ : મૈને પ્યાર કિયા અભિનેત્રીએ મહિલાઓના સ્વાસ્થ્ય અને જેન્ડર ઇક્વાલીટી સહિતના મુદ્દે વિચારો વ્યક્ત કર્યા
Entertainment
12 મહિના પહેલા
ગાંધીધામમાં યુવકના બુટના સોલમાં છુપાવેલુ 32 લાખનું હેરોઈન પકડાયુ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર