Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

માણસે એવું તો શું કર્યું કે અજગર જેવો અજગર મરી ગયો

Tue, December 26 2023

શિકારી ખુદ શિકાર થઈ ગયો

સાપ અથવા અજગર દંશ મારે તો માણસ મરી જાય પણ ફિલિપાઇન્સ માં એક અનોખી ઘટનામાં અજગર ભરડામાં સપડાયેલા એક માણસે અજગરને એવું બટકું ભર્યું કે અજગરના પ્રાણ છૂટી ગયા અને એ માણસ પોતે સાજો નરવો છે.


ફિલિપાઇન્સનો બોલજુલિયો નામનો ભડવીર બહોલ વિસ્તારમાં મોટરસાયકલ ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઘાસમાંથી બહાર આવેલા અજગરે તેના હાથ ઉપર દંશ માર્યો હતો. એ શખ્સ બાઈક રોકીને પોતાનો હાથ જોઈ રહ્યો હતો ત્યાં અજગર એ તેના શરીરને ભરડો લઈ લીધો હતો.


અજગર ભરડામાંથી બચવું મુશ્કેલ હોય છે. બોલજુલિયો પણ સમજી ગયો કે હવે મૃત્યુ નિશ્ચિત છે પરંતુ તેણે છેલ્લે સુધી લડાઈ આપવાનું નક્કી કર્યું. મરણીયા બનેલા એ ઈસમે અજગરનું ગળું પકડી અને તેની જાડી ચામડી ચીરી છેક માંસ સુધી બટકું ભર્યું. એ તબક્કે અજગરની પક્કડ ઢીલી થઈ ગઈ. 10 મિનિટ સુધી એ જંગ ચાલ્યો અને તેમાં અજગર માર્યો ગયો. બાદમાં ચાલીને નજીકના ઘર સુધી પહોંચેલા એ શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હવે તે સાજો નરવો બહાર પણ આવી ગયો છે. મરી ગયેલા અજગરના માંસને શેકીને બાદમાં ગ્રામજનોએ પાર્ટી કરી હતી.

Share Article

Other Articles

Previous

જનતા દળ યુ ના પ્રમુખપદેથી લલન સિંહ રાજીનામું આપે તેવી જોરદાર ચર્ચા

Next

કાશ્મીરમાં થતા આતંકવાદી હુમલા પાછળ કોનો હાથ વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
23 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
2 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ઉનાળામાં મેકઅપ બગડે નહી તેના માટે મહત્વની ટીપ્સ
હોમ
2 વર્ષ પહેલા
યુપીમાં અકસ્માતોની ઘટના યથાવત : ફરી કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ઉંદરોનો વસ્તી વિસ્ફોટ : અડધી દુનિયા ત્રાહિમામ !! જાણો કયા કારણે વિસ્તરી રહ્યું છે મુષકરાજ ?? સૌથી વધુ ઉંદરો ક્યાં છે ?
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
એક અઠવાડિયા સુધી બેવડી ઋતુ અનુભવાશે : હવામાન ખાતાની આગાહી
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર