Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

કોરોનાના નવા વેરિયન્ટથી અમેરિકાની શું હાલત થઈ વાંચો

Thu, December 21 2023

અમેરિકન સીડીસીએ કોવિડ JN.1ના નવા પ્રકારને લઈને વિશ્વને આપી મોટી ચેતવણી

કોરોનાનો નવો વોરિઅન્ટ JN.1 સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે તે લોકોને ખૂબજ ઝડપથી સંક્રમિત કરી રહ્યો છે. યુએસ સ્થિત સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન નામની સંસ્થાએ આ વાઇરસના ફેલાવાની ઝડપ અને તેની સાથે સંકળાયેલા જોખમોને લઈને ચેતવણી જાહેર કરી છે. આ સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાઇરસનો આ અત્યંત ચેપી પ્રકાર છે. તેનો ઝડપી ફેલાવાના કારણે યુએસ હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. સીડીસી યુએસ મેડિકલ સિસ્ટમ પર કોવિડ અને ફ્લૂ બંનેની વધતી જતી અસરના કારણે ચિંતિત છે.

સીડીસીએ કહ્યું હતું કે કોવિડ દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં ખૂબજ ઝડપથી વધારો થઈ રહ્યો છે. CDCનું માનવું છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ વધારે મુશ્કેલ બની શકે છે. કારણકે આ અઠવાડિયાની શરૂઆતમાં ઇમરજન્સી રૂમના ડેટા પ્રમાણે અગાઉના અઠવાડિયા કરતાં વધુ બાળકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. સીડીસીના અહેવાલ પ્રમાણે ફ્લૂના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે.

ત્યારે વૃદ્ધ લોકોમાં કોરોના વાઇરસ કરતા ફ્લૂનો ફેલાવો વધારે જોવા મળી રહ્યો છે. મિડ વેસ્ટ પ્રદેશ સહિત દેશભરના ઘણા નર્સિંગ હોમ્સ ફલૂ અને કોરોના વાઇરસને કારણે અત્યારે ભરાઈ ગયા છે. ત્યારે બિમારી જે ઝડપથી વધી રહી છે તે જોઇને સીડીસીએ પણ અનુમાન લગાવ્યું હતું કે JN.1 પણ ખૂબજ ઝડપથી ફેલાશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાનું નવું વેરિઅન્ટ JN.1 કોવિડ-19નું નવું સ્વરૂપ છે. જેને BA.2.86 વેરિઅન્ટ જેવું જ ગણવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોના મતે જેએન.1માં થયેલા ફેરફારોના કારણે જે રસીઓ આપવામાં આવી છે તે એટલી અસરકારક નીવડે તેમ નથી. આ ઉપરાંત હવે લોકો રસી લેવા માટે ઉદાસીન વલણ પણ દાખવી રહ્યા છે. ત્યારે આ નવો વોરિઅન્ટ કેટલા ઝડપથી ફેલાય છે.

Share Article

Other Articles

Previous

શનિવારે રાજકોટના વૉર્ડ નં.6 અને 15માં પાણીકાપ: હજારો લોકો રહેશે તરસ્યા

Next

ઠંડીનો સામનો કરવા થઈ જાવ તૈયાર, આ દિવસ પછી હાડ થીજાવતી ઠંડીની આગાહી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
13 મિનિટutes પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
25 મિનિટutes પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
54 મિનિટutes પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
1 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

સુરત ડાયમન્ડ બુર્સનું નરેન્દ્ર મોદી ૧૭ ડિસેમ્બરે કરશે ઉદ્ઘાટન
નેશનલ
2 વર્ષ પહેલા
દેશમાં શિક્ષિત બેરોજગારીનો દર કેટલો ? જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
જામનગર SOGએ જોડીયા બંદર પાસે બાવળની જાળીમાંથી 9 લાખનો ચરસનો જથ્થો ઝડપ્યો : 3 શખ્સની અટકાયત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મોરબી રોડ પર સીતારામ ડેરીમાંથી શીખંડ-ઘી-માવો, રામેશ્વર બેકરીમાંથી બ્રેડના નમૂના લેવાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર