Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

મવડી પ્લોટમાં વિધાર્થીની છેડતી કરનાર રોમિયોને ઠપકો આપતા મહિલાને ધમકી

Thu, December 21 2023

માતા-પુત્રી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

ઓમનગર વિસ્તારમાં અગાઉ પરિણીતાં અને બાદમાં સ્કૂલે જતી તેની 13 વર્ષની પુત્રીની છેડતી કરનાર રોમિયોને છાત્રાના પિતાએ ઠપકો આપતા રોમિયોની માતા અને ભાભુએ છાત્રાના ફૈબાના ઘરે જઇ જાનથીમારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


મવડીવિસ્તારમાં રહેતી 37 વર્ષીય પરિણીતાએતાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ આરોપી તરીકે પ્રદીપ દિનેશભાઇ પતરીયાઅને પુષ્પાબેન દીનેશભાઇ પતરીયા અને સંગીતાબેન અશોકભાઇ પતરીયાના નામ આપ્યાછે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,આગાઉ તેઓ ઓમનગરમાં રહેતાત્યારે અહીં શેરી નં.2 તેમની જ જ્ઞાતિનો પ્રદિપ પતરીયા રહેતો હતો અને તેપરિણીતા ઘર પાસે ઉભી હોય ત્યારે ખરાબ ઇશારા કરતા હતો અને ગીત ગાતો જેથીપરિવારને વાત કરતા તેને સમજાવ્યો હતો પણ તે માન્યો ન હતો અને પરિણીતાનીમસ્તી કરતો હતો.જે તે સમયે પોલીસમાં અરજી આપી હતી.બાદમાં અહીં ઘર વેચીપરિણીતાનો પરિવાર મવડી ચોકડી પાસે રહેવા આવી ગયો હતો.


દરમિયાન તા.15/12 ના પરિણીતાની 13 વર્ષની દીકરીએ વાત કરી હતી કે,છેલ્લાપંદર દિવસથી પ્રદીપ હું સ્કૂલ જાવ ત્યારે અહીં આવેલી પાનની દૂકાને ઉભો રહીખરાબ ઇશારા કરી ગીતો ગાઇ પરેશાન કરે છે.આવાત પરિણીતાએ પતિને કરતા તે પુત્રીને  શાળાએ મૂકવા ગયા હતાં.ત્યારેપણ  પ્રદિપે પિતાની હાજરીમાં સગીરાને ઇશારા કર્યા હતાં.આ બાબતેસમજાવવા જતા પ્રદીપે છાત્રાના પિતા સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યોહતોજોકે સમાધાન થઈ જતાં  ફરિયાદ કરી ન હતી.બાદમાં તા.16/12ના પ્રદીપના ભાભુ સંગીતાબેન અને તેની માતા પુષ્પાબેન બંનેછાત્રાના ફૈબાના  ઘરે આવી તેને ગાળો આપી કેમ અમારા ઝઘડામાં વચ્ચે પડો છો? તેમ કહી ઝઘડો કર્યો હતો.આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટઍટેકથી મોત

Next

ગીલ-બિશ્નોઈની `બાદશાહત’ છીનવાઈ ગઈ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav: રાજપાલ યાદવ જામીન પર મુક્ત થશે, દિલ્હી હાઈકોર્ટમાંથી મળી રાહત; આટલા કરોડ ચૂકવવા પડ્યા, આ શરત માનવી પડશે
12 મિનિટutes પહેલા
વિજય-રશ્મિકાની લગ્નની ડેટ આવી સામે! આ તારીખે લગ્નના બંધનમાં બંધાશે: વેડિંગ કાર્ડ વાયરલ, હૈદરાબાદમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
50 મિનિટutes પહેલા
અભૂતપૂર્વ-હ્રદયસ્પર્શી ઘટના: કેરળની 10 મહિનાની દીકરી બની અંગ દાતા! 5 લોકોને નવજીવન આપનાર બાળકીની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય
1 કલાક પહેલા
રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગ કેસમાં મોટી કાર્યવાહી: ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી છ આરોપીઓની ધરપકડ, કુલ 11 લોકોને ઝડપી પાડયા
3 કલાક પહેલા
Categories

નેશનલ

2898 Posts

Related Posts

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં થઈ આવક : જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
શંભુ બોર્ડર પર પોલીસે વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કરીને ખેડૂતોને અટકાવી દેતા આજની દિલ્હી કુચ મુલતવી રખાઈ
Breaking
1 વર્ષ પહેલા
I.N.D.I.A.ની બેઠકમાં કપિલ સિબ્બલ પહોંચતાં કોંગ્રેસમાં નારાજગી
નેશનલ
2 વર્ષ પહેલા
બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર