Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

દોષનો ટોપલો ટ્રાફિક પોલીસ પર ઢોળવાને બદલે આપણે પણ સુધરવાની જરૂર

Mon, December 18 2023
  • ટ્રાફિકજામ અને અકસ્માત માટે કેટલાક
  • બેદરકાર વાહનચાલકો પણ જવાબદાર


રાજકોટમા વધતી જતી ટ્રાફિક સમસ્યા પાછળ માત્ર શહેરની વસ્તી વધવી, વાહનોની સખ્યામા વધારો થવો જ નથી પરતુ આ સમસ્યા પાછળનુ એક કારણ એ પણ છે કે કેટલાક શહેરીજનોને “સુધરવુ” જ નથી અને નિયમોનુ પાલન કરવુ જ નથી. એ પણ છે.


ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ બધ હોવા છતા કેટલાક લોકોને એટલી બધી ઉતાવળ હોય છે કે તેઓ સિગ્નલ તોડીને નીકળી જાય છે. આવા સમયે જે સાઈડ શરૂ હોય ત્યાથી પસાર થતા વાહનો વચ્ચે આવા ઉતાવળિયા લોકો આવી જાય છે અને નિયમોનુ પાલન કરતા લોકો પણ ટ્રાફિકજામમા ફસાય છે. આવા જ લોકો અક્સ્માતનુ કારણ પણ બને છે.


ટ્રાફિકના નિયમોનુ પાલન ન કરનારા અને ટ્રાફિક સમસ્યા નિવારવા શહેરના મોટાભાગના ટ્રાફિકવાળા વિસ્તારોમા સિગ્નલ મૂકવામા આવ્યા છે. ઉપરાત સીસીટીવી કેમેરા પણ રાખવામા આવ્યા છે. નિયમોનુસાર ઈ-મેમો પણ વાહનચલકોના ઘરે મોકલવામા આવે છે. જે જગ્યાએ સિગ્નલ નથી અને વાહનચલકોની અવર-જવર વધુ રહે છે તેવી જગ્યાએ ટ્રાફિક પોલીસ અને વોર્ડન ફરજ બજાવે છે. ટ્રાફિક પોલીસ ટ્રાફિક હળવો કરવા પોતાની ફરજ બજાવે છે પરતુ કેટલાક વાહનચાલકો જ નિયમોનો ઉલાળિયો કરે અને સમસ્યા સર્જે છે.


“વોઇસ ઓફ ડે” દ્વારા તાજેતરમા પણ શહેરના જિલ્લા પચાયત ચોકમા ટ્રાફિક નિયમોનો ઉલાળિયો કરતા વાહનચાલકોની બેદરકારી દર્શાવી હતી ત્યારે વધુ એકવાર કેટલાક વાહનચાલકો ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરતા કેમેરામા કેદ થયા હતા.

શહેરના કડવીબાઈ સ્કૂલ પાસેના (ઢેબર રોડ) નાગરિક બેન્ક ચોકમા ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ હોવા છતા કેટલાક વાહનચાલકો જ ચાલુ વાહને ફોનમા વાત કરતા તો વળી સિગ્નલ બધ હોવા છતા સિગ્નલ તોડી પસાર થતા જોવા મળ્યા હતા. સિગ્નલ તોડીને જોખમી રીતે પસાર થતા આવા વાહનચાલકો અક્સ્માતનુ પણ કારણ બનતા હોય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યા માટે દોષનો ટોપલો ટ્રાફિક પોલીસ કે વોર્ડન ઉપર ઢોળવાને બદલે આપણે પણ સુધરવાની જરૂર છે.

Share Article

Other Articles

Previous

ટ્રાફિક સમસ્યા માટે વાહનચાલકોની માનસિકતા પણ એટલી જ જવાબદાર

Next

રાજકોટમાં સનાતન ધર્મની રક્ષા માટે શ્રી રામ રણુજા મદિરની થઈ હતી સ્થાપના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
આકાશમાં 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાયલટ સ્મિત મચ્છર પર ઈનામોનો વરસાદ
9 કલાક પહેલા
મતદાર યાદીના SIR દરમિયાન ફોર્મ 6 માં ફેરફાર મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે ખુલાસો માંગ્યો: CEC ને સસ્પેન્ડ કરવાનો ઇનકાર
9 કલાક પહેલા
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપની નવી યાદી જાહેર: વર્તમાન સાંસદોને પડતા મૂકી 8 સંગઠનવાદી ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા
9 કલાક પહેલા
ગાઝિયાબાદના સાહિબાબાદમાં રાવણના પૂતળામાં ફટાકડા ભરતી વખતે પ્રચંડ વિસ્ફોટ: 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સુરક્ષા સામે સવાલ
9 કલાક પહેલા
Categories

નેશનલ

3706 Posts

Related Posts

‘તમારા પણ મા-બાપ હશે, શરમ નથી આવતી?’ ધર્મેન્દ્રના ઘરના બહાર ભીડ એકઠી થતાં મીડિયા પર ભડક્યો સની દેઓલ
Entertainment
11 મહિના પહેલા
રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
રાજકોટ
3 મહિના પહેલા
‘દરવાજા ખુલેગા ઈસ દિવાલી’… ‘ભૂલ ભૂલૈયા 3’ આ OTT પ્લેટફોર્મ પર જોવા મળશે, કાર્તિક આર્યને પોસ્ટર શેર કરી આપી માહિતી
Entertainment
2 વર્ષ પહેલા
ગાંધીનગરમાં અમિત શાહને લોકોએ આપ્યા મન મૂકીને મત : ૭ લાખ કરતા પણ વધુ મતો આપી જીતના આશીર્વાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર