Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રતન ટાટાને જાનથી મારવાની ધમકી : આરોપીની ઓળખ થઇ

Sat, December 16 2023

આરોપીએ MBA ફાયનાન્સ કર્યું છે પણ ઘનચક્કર જેવો છે

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને જાનથી મારવાની ધમકી મળી હતી. મુંબઈ પોલીસને ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટા વિશે ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે, “રતન ટાટાની સુરક્ષામાં વધારો કરો નહીંતર તેમની હાલત ખરાબ થશે. તેમના હાલ પણ સાયરસ મિસ્ત્રી જેવા થઇ જશે.’ આ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ ફુલ એલર્ટ મોડમાં આવી ગઇ હતી. પોલીસે તેની એક ટીમને રતન ટાટાની સુરક્ષાનું ધ્યાન રાખવાની સૂચના આપી હતી. અન્ય ટીમને ફોન કરનાર વિશે માહિતી એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે જ્યારે ફોન કરનારનો ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેનો ફોન સ્વિચ ઓફ હતો, ત્યારબાદ પોલીસે ટેક્નિકલ સપોર્ટ અને ટેલિકોમ કંપનીની મદદથી કોલરને ટ્રેસ કર્યો. ફોન કરનારનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું હતું અને જ્યારે તેનું સરનામું જાણવા મળ્યું તો જાણવા મળ્યું કે ફોન કરનાર પુણેનો રહેવાસી છે. સૂત્રોએ વધુમાં દાવો કર્યો હતો કે કોલ કરનાર વ્યક્તિ છેલ્લા 5 દિવસથી ગુમ હતો અને તેની પત્નીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. ફોન કરનારના પરિવાર સાથે પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ફોન કરનાર વ્યક્તિ સ્કિઝોફ્રેનિયાથી પીડિત હતો. તેણે કોઈને કહ્યા વિના ઘરેથી ફોન ઉપાડી લીધો હતો. એ જ ફોનથી તેણે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર ફોન કર્યો અને રતન ટાટાને મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી માનસિક રીતે બિમાર હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે આરોપી ઘણું ભણેલો છે. તેણે ફાયનાન્સમાં MBA કર્યું છે અને એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો છે.

Share Article

Other Articles

Previous

બદનક્ષી, ખોટા આક્ષેપ કરવા બદલ 1245 કરોડ રૂપિયા ચૂકવવા પડશે

Next

કાશ્મીરમાં ઘૂસણખોરી માટે કેટલા આતંકીઓ ફિરાકમાં? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
આટકોટમાં SMCએ બે કરોડનો દારૂ પકડ્યોઃ રૂરલ પોલીસમાં હડકંપ! 26,726 બોટલ દારૂ સાથે બે શખ્સોને દબોચ્યા
2 મિનિટutes પહેલા
રાજકોટમાં બે મહિલા પોલીસ અધિકારી વચ્ચે એક મ્યાનમાં બે તલવાર જેવું હતું કે કેમ? વાંચો કાનાફૂસી
34 મિનિટutes પહેલા
રાજકોટમાં મીડિયા માફિયારાજ? ‘વોઇસ ઓફ ડે’ના અહેવાલ બાદ વાચકે મોકલેલો અવાજ તેના જ શબ્દોમાં પ્રસ્તુત
1 કલાક પહેલા
દિલ્હીમાં ભજન કીર્તનના કાર્યક્રમ દરમિયાન નાળિયેર, પથ્થરો અને કાચના ટુકડાથી હુમલો, વૃદ્ધા સહિત કેટલાક લોકો ઘાયલ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

ભારત અને ઓમાન કઈ દિશામાં પ્રગતિ કરશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સિક્કિમ વિધાનસભાની ચુંટણીમાં કોને સત્તા ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓને કાળ ભરખી ગયો : લીમખેડા હાઇવે પર ટ્રક સાથે ટ્રાવેલર અથડાતાં 4 લોકોનાં મોત  
ગુજરાત
10 મહિના પહેલા
પરેશ રાવલની ફિલ્મ The TAJ Storyનું ટ્રેલર રીલીઝ : શું છે તાજમહેલના 22 બંધ રૂમ પાછળનું રહસ્ય? અનેક રાઝ ખુલશે
Entertainment
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર