Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

બદનક્ષી, ખોટા આક્ષેપ કરવા બદલ 1245 કરોડ રૂપિયા ચૂકવવા પડશે

Sat, December 16 2023

ટ્રમ્પના ભૂતપૂર્વ એટર્ની બરાબર ફસાયા

ન્યૂયોર્કના ભૂતપૂર્વ મેયર અને ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ એટર્ની રૂડી ગુલિયાનીને વર્ષ 2020 માં ચૂંટણીની ફરજ બજાવતી જ્યોર્જિયાની માતા પુત્રીને બદનક્ષી, ખોટા આક્ષેપો તેમ જ માનસિક ત્રાસ આપવા બદલ 150 મિલિયન ડોલર એટલે કે 1,245.62 કરોડ રૂપિયા ચૂકવવાનો અદાલતે આદેશ કર્યો હતો.
2020 ની પ્રમુખ પદની ચૂંટણી દરમિયાન જ્યોર્જિયા માં ફરજ બજાવતી રુબી ફ્રી મેન અને તેની પુત્રી શૈય મોસ સામે રૂડી ગુલિયાની એ બેલેટ પેપર સાથે ચેડા કરવા સહિતની ગેરરીતિઓના આક્ષેપો કર્યા હતા. તેમણે કરેલા આક્ષેપો બાદ માતા પુત્રીની સલામતી પર જોખમ સર્જાયું હતું. ખુદ ટ્રમ્પે પણ આક્ષેપો દોહરાવ્યા હતા.બાદમાં બંને માતા પુત્રીએ આ આક્ષેપો ખોટા હોવાનું જણાવી રૂડી ગુલિયાની સામે વળતરનો દાવો માંડતો કેસ કર્યો હતો. સમગ્ર ઘટનાની પૂર્ણ તપાસ બાદ ગુલિયાની એ કરેલો એક પણ આક્ષેપ સાચો ન હોવાનું સાબિત થયું હતું.
કેસની સુનવણી પૂરી થયા બાદ જ્યુરીએ રૂડી ગુલિયાની ને દોષિત માન્યા હતા અને રૂબી ફ્રી મેનને બદનક્ષીના વળતર પેટે 1.61 કરોડ ડોલર અને માનસિક ત્રાસ બદલ 20 મિલિયન ડોલર તેમ જ શેય મોસને બદનક્ષીના વળતર પેટે 1.70 કરોડ ડોલર અને માનસિક ત્રાસના બદલામાં 20 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ કર્યો હતો. એ ઉપરાંત શિક્ષા તરીકે બંને વચ્ચે વધારાના 75 મિલિયન ડોલર ચૂકવવાનો પણ જ્યુરીએ આદેશ ફરમાવ્યો હતો. વળતરની આ કુલ રકમ 12456285000 રૂપિયા થાય છે.

Share Article

Other Articles

Previous

ઇઝરાયલે ઓલ્ડ ગાઝામાં રહેણાંકમકાનો ઉપર કરેલા હુમલામાં14 લોકોના મોત,અનેક લોકો ઘાયલ

Next

રતન ટાટાને જાનથી મારવાની ધમકી : આરોપીની ઓળખ થઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આગામી તા. 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી
4 કલાક પહેલા
પેપર લીક કેસમાં ચાર્જશીટ : ૧૩ આરોપી,  ૪૨૨ દસ્તાવેજ, ૨૦,૦૦૦ પાનાં અને ૩૬૦ નિવેદનો
4 કલાક પહેલા
જીવતા સમાધિ લેવાનો સ્ટંટ ભારે પડ્યો
4 કલાક પહેલા
PF ધારકોને હવે ક્લેમ વગર મળશે પુરા પૈસા
4 કલાક પહેલા
Categories

નેશનલ

3356 Posts

Related Posts

વિશ્વ પર્યાવરણ દિવસ હરિયાળું ભવિષ્ય આપણી સૌની જવાબદારી
GLOBAL NEWS
2 મહિના પહેલા
વીજ બિલ ઘટશે ! સરકારે ફ્યુલ ચાર્જમાં 40 પૈસા ઘટાડો કર્યો
ગુજરાત
2 વર્ષ પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
ક્રાઇમ
5 મહિના પહેલા
એક દેશ એક ચુંટણી: જેપીસી માટે કઈ પાર્ટીના કયા નામ આવ્યા સામે ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર