Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

પ્રેમિકાના ભાઈની ધમકીથી ડરી ઝેરી દવા પી લેનાર યુવકનું મોત

Sun, December 17 2023
  • યુવકને ઇન્સ્ટાગ્રામ મારફત લાપાસરીની યુવતી સાથે પાંચ વર્ષ પહેલાં પરિચય થયો હતો : યુવતીના ભાઈ સામે મરવા મજબૂર કર્યાનો નોંધાતો ગુનો

રાજકોટમાં નાનામવા સર્કલ પાસે રહેતા યુવકને પાંચ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામથી પરિચય થયેલી યુવતીના ભાઈ ભાવીન અશોક ગોસ્વામીએ તેની બહેન સાથે વાત ન કરવા બાબતે ધમકી આપી હતી.જેના ડરથી યુવકે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું ગઈકાલે મોત નીપજતા માલવિયા પોલીસ દ્વારા યુવતીના ભાઈ ભાવીન સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

વિગતો મુજબ રાજકોટમાં નાનામવા સર્કલ પાસે શિવ હાર્ડવેર ઉપર રહેતા આકાશ નરેન્દ્રભાઇ સોલંકી (ઉ.વ.26)એ 150 ફૂટ રિંગ રોડ પર પટેલ ટ્રાવેલ્સની ઓફિસ નજીક ઝેરી દવા પી લીધી હતી, યુવકને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે બનાવની જાણ થતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી.અને જાણવા મળ્યું કે,આકાશને લાપાસરીની યુવતી સાથે પાંચ વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામથી પરિચય થયો હતો.અને બંને ચેટિંગ બાદ ફોન પર વાતચીત કરવા લાગ્યા હતા અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો, પરંતુ કેટલાક સમય પહેલા યુવતીના ભાઇ ભાવીન અશોક ગોસ્વામીને આ બાબતની જાણ થતાં તેણે સંબંધ નહી રાખવા અને વાતચીત નહી કરવા બાબતે ધમકી આપી હતી.જેથી તેના ડરથી આકાશે ઝેરી દવા પી આપઘાત કરી લેતા માલવિયા પોલીસે યુવતીના ભાઈ ભાવીન ગોસ્વામી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

Share Article

Other Articles

Previous

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં : હીરા બુર્સનું કરશે લોકાર્પણ

Next

જસદણ : પુત્ર – પુત્રીના લગ્નના એક માસ પૂર્વે જ પ્રોઢનું હાર્ટ એટેકથી મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
2 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

મસતીયા ગામે જુગાર રમવા ગયેલી રાજકોટની મહિલા સહિત ત્રણની ગોંધી રાખી ૨ લાખ પડાવ્યા
રાજકોટ
3 વર્ષ પહેલા
દિલ્હીની વાયરલ વડાપાવ ગર્લ હવે બિગ બોસ OTT 3માં એન્ટ્રી કરશે ??
Entertainment
2 વર્ષ પહેલા
બે દિવસમાં પકડાયું ૮૯૬ કિલો પ્લાસ્ટિક
રાજકોટ
1 વર્ષ પહેલા
મોરબીના માળીયા મિયાણા નજીક ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર