Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ નશાબંધી શાખા દ્વારા વ્યસન મુક્તિ વિશે ખાસ કાર્યક્રમ

Wed, October 11 2023

વિદ્યાર્થીઓએ નશામુકત રહેવા અને અન્યોને નશા મુક્ત કરવા શપથ લીધા

નશાબંધી પ્રચાર સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લા નશાબંધી અને આબકારી કચેરી તથા ઉપલેટા પોલીસ દ્વારા  વલ્લભ વિદ્યાલય શાળા ઉપલેટા ખાતે નશાબંધી પ્રચાર કાર્યક્રમ યોજાયો. જેમાં વલ્લભ વિદ્યાલય શાળાના 300 વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ વિશે સમજણ આપવામાં આવી.આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા નશામુકત ભારત જેવા વિષય પર વકૃત્વ સ્પર્ધા, ચિત્રો અને નાટક ભજવાયાં હતાં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોએ નશામુકત રહેવા અને અન્યોને નશા મુક્ત કરવા શપથ લીધા હતા. કાર્યક્રમ માં જિલ્લા નશાબંધી અધિક્ષક ભાવિન ચોલરા,  ઉપલેટા પી.આઇ. કે.કે.જાડેજા તથા શાળા ના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

રિલાયન્સ મોલમાં ગ્રુવી મલ્ટી સર્વિસમાંથી વાસી બ્રેડ-બન-પાંઉનો જથ્થો પકડાયો

Next

રાજકોટ પુષ્કર ધામ મેઈન રોડ પર ડીવાઇડર સાથે અથડાતા કાર પલટી મારી ગઈ જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
18 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
19 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
19 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
19 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અમેરિકાના નવનિયુક્ત વિદેશ મંત્રીની પ્રથમ બેઠક એસ. જયશંકર સાથે થઈ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
હિન્દુ ધર્મ વિશે વાંધાજનક કોમેન્ટ કરનાર તામિલનાડુના મંત્રી પોનમૂડી સામે ફરિયાદ દાખલ કરવા હાઇકોર્ટનો આદેશ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
હવે વિદ્યાર્થીઓને સુખડી નહિ પીરસાય! મધ્યાહન ભોજન યોજનામાં મહત્વપૂર્ણ સુધારો: મગ ચાટ, શાકભાજી,પોહા, મિશ્ર કઠોળ અપાશે
ગુજરાત
3 સપ્તાહs પહેલા
રાજકોટના યુવાને માધુરી દિક્ષિત અને સુનિલ શેટ્ટી સામે આપ્યુ ડાન્સ પર્ફોમન્સ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર