Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

સગાઈ કરાવવાના બહાને વિધિ કરી દાગીના અને રોકડ પડાવી લેનાર તાંત્રિક પકડાયો

Tue, December 12 2023
  • કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે પટેલ પરિવાર સાથે છેતરપિંડી

કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે રહેતો ભાવેશ પરસાણા નામનો  યુવાન અંધશ્રદ્ધામાં લૂંટાયો હતો. યુવાનની સગાઈ ન થતી હોય તો વિધિ કરવી પડશે તેમ કહી જસદણ વિંછીયા રોડ તાલુકા પંચાયત પાછળ રહેતો જીવણભાઇ રામભાઇ આંકોલીયાએ રૂ.3.21 લાખની છેતરપિંડી કરી  રોકડ અને દાગીના લઇ ફરાર થયેલા તાંત્રિકને પોલિસે ગણતરીના કલાકોમાં પકડી લીધો હતો.

અમિત રમેશ પરસાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેના મોટા ભાઈ ભાવેશ ઉર્ફે જીગાનું અગાઉ છૂટું થઈ ગયા બાદ સગાઈ થતી ન હોય  જસદણના હરિભાઈ તરીકે પોતાની ઓળખ આપનાર શખ્સે  પોતે રામાપીરનો ભગત હોવાનું કહી મોબાઈલ નંબર આપ્યો હતો. તમારા ભાઈની સગાઈ કરવા વિધિ કરવી પડશે તેમ કહી 51 રોકડ અને દાગીના વિધિમાં મુક્યા જે લઈ હરિ  ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સી.સી.ટી.વી. કેમેરાની મદદથી પોતાને હારીભાઈ તરીકે ઓળખ આપનાર જીવણભાઇ રામભાઇ આંકોલીયાની ધરપકડ કરી રોકડ-દાગીના કબજે કર્યા હતા. પકડાયેલા જીવણ સામે અગાઉ આટકોટ પોલીસ મથકમાં છેતરપિંડીનો, અમરેલીના લાઠીમાં ચોરી અને વંડા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાઇ ચૂક્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ: કોટેચા ચોકમાં શોભાના ગાંઠિયા’ જેવું ફ્લેમિંગોનું સ્ટેચ્યું હટાવો, એક રસ્તાને વન-વે જાહેર કરો

Next

સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેચનો ઐતિહાસિક ચુકાદો..વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ 100 ડોલરને પાર થતાં મોંઘવારીનો ડામ: ખાનગી કંપની નાયરા એનર્જીએ પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3 નો વધારો ઝીંક્યો
2 મિનિટutes પહેલા
ઓક્ટોબરની શરૂઆતમાં જ સામાન્ય જનતાના બજેટ પર તરાપ: કોમર્શિયલ ગેસ, એર ટિકિટ, ઇલેક્ટ્રોનિક્સ અને પાસપોર્ટ ફીમાં તોતિંગ વધારો
3 કલાક પહેલા
કુખ્યાત નાર્કો-કિંગપિન નવપ્રીત સિંહને તુર્કિયેથી ડિપોર્ટ કરાયો, અમિત શાહે કહ્યું- ‘2029 પહેલાં તમામ કાર્ટેલ ખતમ કરીશું’
3 કલાક પહેલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ: CJP હવે દેશભરમાં નહીં, સીધા મુંબઈથી દિલ્હી 10 ઓક્ટોબરે કરશે પ્રદર્શન
4 કલાક પહેલા
Categories

નેશનલ

3696 Posts

Related Posts

ખભા પર હાથ મૂક્યો તો ડેટિંગ? અમીષા પટેલે ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ
Entertainment
4 સપ્તાહs પહેલા
અધમતાની હદ: જેનાં ઘરમાં ખાધું એના જ ઘરમાં નજર બગાડી !!
ક્રાઇમ
3 વર્ષ પહેલા
સરહદી તણાવ અંગે ભારતે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ભારતની મુલાકાતે : ભારત સાથે મુક્ત વેપાર કરાર અંગે PM ક્રિસ્ટોફર લક્સનએ શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર