Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

Deepfakeને સમાજ માટે મોટો ખતરો ગણાવતી સરકાર : ટૂંક સમયમાં નવો કાયદો

Fri, November 24 2023

તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નિયમનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્ણય

કેન્દ્રીય સંચાર અને માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ડીપફેક મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. IT પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર ડીપફેક મુદ્દે સતર્ક છે અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં નિયમનનો ડ્રાફ્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં જ ઘણા બોલિવૂડ કલાકારોને નિશાન બનાવતા ઘણા ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ક્યુલેટ થયા હતા. આ અંગે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આનાથી નકલી સામગ્રી બનાવવા માટે ટેક્નોલોજી અને સાધનોના દુરુપયોગને લગતા ઘણા પ્રશ્નો પણ ઉભા થયા છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ડીપફેક સમાજમાં એક મોટા ખતરા તરીકે ઉભરી આવ્યા છે. ખોટો ઓડિયો કે વિડિયો બનાવવામાં આવે છે, જેનાથી સમાજને નુકસાન થઈ રહ્યું છે. આની સામે વહેલી તકે પગલાં લેવાની જરૂર છે. કેન્દ્ર સરકાર સાથેની બેઠકમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તેમના આંતરરાષ્ટ્રીય અનુભવો શેર કર્યા અને આ જોખમને સ્વીકાર્યું હતું.

કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે, રેગ્યુલેશન ડ્રાફ્ટ થોડા અઠવાડિયામાં તૈયાર થઈ જશે. આજની બેઠકમાં તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. AI ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આગામી બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. ત્યાં સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે સરકારને કહ્યું છે કે, તેઓ તેમના સ્તરે જે પણ પગલાં લઈ શકે છે તે લેશે.

Share Article

Other Articles

Previous

ધો. 12માં બાયોલોજી નહીં ભણ્યા હોય તેઓ પણ ડોક્ટર બની શકશેઃ નિયમોમાં ફેરફાર

Next

જમ્મુ-કાશ્મીરમાં શીત લહેર શરૂ, તાપમાન માઇનસમાં પહોંચ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Axiom-4 Mission: મારા ખભા પર મારો ત્રિરંગો છે…શુભાંશુ શુક્લાને લઈને ડ્રેગન કેપ્સુલ રવાના,ભારત માટે ગૌરવપૂર્ણ ક્ષણ
34 મિનિટutes પહેલા
રાજકોટ સહિત 4 મોટા શહેરોમાં રસ્તા ઉપર ભીખ માગવા ઉપર પ્રતિબંધ મુકાશે? પોલીસે રાજ્ય સરકારને કરી દરખાસ્ત
1 કલાક પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર મિસિંગ, આવું પોસ્ટર લગાવી ABVPના કાર્યકરો કેમ કરી રહ્યા હતા વિરોધ?
2 કલાક પહેલા
રામનાથ મહાદેવ મંદિરે ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખજો : રાજકોટ મનપાના પદાધિકારીઓએ સુચના આપી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2209 Posts

Related Posts

T-20 : ભારતનો ઝીમ્બાબ્વે સામે 23 રનથી વિજય
સ્પોર્ટ્સ
12 મહિના પહેલા
તાજમહેલ નહીં તેજોમહાલય છે !! મહાશિવરાત્રિએ તાજમહેલમાં મહિલાએ ભગવાન શિવનો જળાભિષેક કર્યો, સંગમથી ગંગાજળ લાવી ચઢાવ્યું
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
અમદાવાદમાં ૧૨ વર્ષથી `અજેય’ છે ભારત
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Vanvaas Official Trailer ; બાગબાન જેવી ફિલ્મ લઈને આવ્યા ગદરના ડાયરેક્ટર : ‘વનવાસ’ની સ્ટોરી ઈમોશનલ કરી દેશે  
Entertainment
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર