Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ઇઝરાયલ વિરુધ્ધ ઇરાને શું કર્યું, કઈ ઘાતક વસ્તુ બનાવી ? જુઓ

Mon, November 20 2023

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુધ્ધમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જૂની દુશ્મની ફરી નવા રંગ બતાવી રહી છે અને બંને દેશો એકબીજાની ટીકા કરી રહ્યા છે ત્યારે ઈરાનની વધુ એક હરકતથી ઈઝરાયલ છંછેડાયું છે અને તેની ચિંતા પણ વધી ગઈ છે. ઇરાને નવી હાયપરસોનિક મિસાઇલ બનાવી લીધાના અહેવાલો બહાર આવ્યા છે. આ હરકતથી બંને વચ્ચેની દુશ્મનીમાં વધારો થઈ શકે છે.

તાજેતરમાં તેણે પરમાણુ બોમ્બ લોન્ચ કરી શકે તેવા ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યુ હતુ અને તેની મદદથી એક સેટેલાઈટને પણ સ્પેસમાં મોકલ્યો હતો. હવે ઈરાને હાયપરસોનિક મિસાઈલ તૈયાર કરવાનો દાવો કરવાની સાથે સાથે કહ્યુ છે કે, આ મિસાઈલ ઈઝરાયેલને પણ ટાર્ગેટ કરી શકે છે. ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનીએ આ મિસાઈલનુ નિરિક્ષણ કર્યુ છે.

તેમણે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા સંચાલિત એક યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જ્યાં સામાન્ય રીતે ઈરાન પોતાના હથિયારોના નમૂનાઓ રાખતુ હોય છે. સાથે સાથે અહીંયા નવી ટેકનોલોજી પર રિસર્ચ પણ થાય છે.

યુનિવર્સિટીમાં સુપ્રીમ લીડર માટે એક પ્રદર્શનનુ આયોજન કરાયુ હતુ. જ્યાં હાયપરસોનિક મિસાઈલના વધારે સુધારેલા વર્ઝનને પણ પ્રદર્શિત કરવામાં આવ્યુ હતુ. સાથે સાથે આ પ્રદર્શનમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ તેમજ માનવ રહિત વિમાન, અન્ય એક મહેરાન નામની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પણ રજૂ કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

ગાઝામાં ફરી હોસ્પિટલમાં મોતનું માતમ, શું થયું ? વાંચો

Next

World Cup 2023: પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમ ઈન્ડિયાને હિંમત આપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શું ખરેખર ટ્રાફિક સિગ્નલ ઓગળી રહ્યા છે કે પછી આ ‘આર્કિટેક્ચરલ નિષ્ફળતા’ છે?
55 મિનિટutes પહેલા
તાવમાં સપડાયેલા ૫ વર્ષના માસૂમને આંચકી આવી સારવાર મળે તે પૂર્વે જ દમ તોડ્યો
57 મિનિટutes પહેલા
રેલનગરમાં માતાના લિવ-ઈન સંબંધનો પસંદ ન હોવાથી ભત્રીજાએ કાકાને છરી ઝીંકી
58 મિનિટutes પહેલા
નશાખોર શખ્સનો આતંક, પૈસા ન આપતા કારમાં તોડફોડ કરી યુવાનના પેટમાં છરી ઝીંકી
59 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3179 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટનાં ડાયરેક્ટરની બદલીનાં ભણકારા: ટર્મિનલ અને ATCમાં અધિકારીઓની બદલી
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
જેવા સાથે તેવા : ચીન બ્રહ્મપુત્રા પાસે ડેમ બનાવે છે તો ભારતે પણ અરુણાચલમાં બે ડેમ બનાવવાનો પ્લાન તૈયાર કર્યો
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
યુપીના સંભલ મુદ્દે સુપ્રીમ કોર્ટે શું આદેશ આપ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
‘ગેટેડ કોમ્યુનિટી’ ના કલ્ચરે આપણી ‘શેરી-સંસ્કૃતિ’ અને ‘પાડોશ’ ને કેવી રીતે ખતમ કરી નાખ્યા?
લાઇફસ્ટાઇલ
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર