Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

નચીકેતા સ્કૂલના લંપટ  શિક્ષકે ધો.9ની છાત્રા સાથે દુષ્કર્મ ગુજાર્યું

Sat, November 11 2023

ઘરેથી ગુમ થયેલી છાત્રાશિક્ષકના ઘરેથી મળી: શિક્ષકની ધરપકડ

જામનગર રોડ પર રહેતી ધો.9ની છાત્રા સાથે નચીકેતા સ્કૂલમાં શિક્ષક અભિષેક વિમલ પંડયાએ દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ પ્રકાશમાં આવતા આ મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. છાત્રા ફટાકડા ફોડવા જવાનુંકહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઇ હતી અને અપહરણની ફરીયાદ નોંધાઇ હતી. જેમાં પોલીસ તપાસમાં છાત્રાને નચિકેતા સ્કૂલનો લંપટ શિક્ષકભાગડી ગયા બાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખૂલતાં પોલીસે લંપટ શિક્ષકની ઘરપકડ કરી હતી.

જામનગર રોડ પર એક વિસ્તારમાં રહેતી અનેધો.9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેના ઘરેથી માતાને ફલેટમાં નીચે ફટાકડાફોડવા જવાનું કહી ગુમ થઈ હતી જે મામલે યુનિવર્સિટી પોલીસે અપહરણની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી  હતી. જેમાં મૂળજામકંડોરણાના દડળી ગામનાનચીકેતા સ્કૂલમાં શિક્ષક તરીકેફરજ બજાવતોછ માસથીસંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતો અભિષેક વિમલ પંડયાએ છાત્રાનું  અપહરણકરી ગયો હોવાનું ખૂલતા પોલીસે અભિષેક પંડયાનેતેના ફ્લેટ માંથી   સગીરા સાથે ઝડપી લીધો હતો. લઇ તેની ધરપકડ કરી હતીતેમજ છાત્રા સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હોવાનું ખૂલ્યું હતું. લંપત શિક્ષકે સગીર છાત્રાનેપ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યીનું ખૂલતા પોલીસે દુષ્કર્મઅને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી નચીકેતા સ્કૂલમાં શિક્ષક અભિષેક વિમલ પંડયાની ધરપકડ કરી હતી.

Share Article

Other Articles

Previous

ગુંદાવાડીમાં શ્રીજી નીલકંઠ ફૂડમાં ધોવાના સોડાથી ફરસાણ તૈયાર થતું હતું !

Next

બાલીની ટુર બુકિંગના નામે નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કૂલમાં શિક્ષીકા સાથે રૂ.2.34 લાખની ઠગાઇ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સ્પેસએક્સ રોકેટનો ચાર ટન વજનનો ટુકડો ચંદ્ર પર અથડાયો: વૈજ્ઞાનિકો માટે બની અનોખી ઉત્સુકતાનું કેન્દ્ર
3 કલાક પહેલા
માર્ક ઝુકરબર્ગે સોશિયલ મીડિયા પર ડીપફેક કન્ટેન્ટ અને અલ્ગોરિધમની ખામીઓ બદલ માંગી માફી
4 કલાક પહેલા
સની દેઓલ, કરણ દેઓલ અને પ્રીતિ ઝિન્ટા “પાર્ટીશન 1947” ના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા
5 કલાક પહેલા
દેશમાં ટૂંક સમયમાં આવશે પ્લાસ્ટિકની નોટ, RBI ગવર્નરે કરી જાહેરાત
5 કલાક પહેલા
Categories

નેશનલ

3401 Posts

Related Posts

બ્રિટનમાં ફાટી નીકળ્યા તોફાન : બસને આગ ચાપી, પોલીસના વાહનો પર પથ્થરમારો, બાળકોને ચાઈલ્ડ કેર હોમમાં લઈ જવા બાબતે લોકોનો આક્રોશ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટ પર ફિલ્મસ્ટાર્સનો મેળો: રણબીર સિંહ,દીપિકા સહિતના કલાકારોનું આગમન, અંબાણી પરિવારના કાર્યક્રમમાં સેલેબ્સ આપશે હાજરી
Entertainment
9 મહિના પહેલા
world cancer day 2026: કેન્સર એટલે અંત નહીં, પરંતુ લડવાની શરૂઆત, સમયસર સ્ક્રીનિંગ અપનાવવાથી બચી શકે છે જિંદગી, જાણો શું છે સ્ક્રીનિંગ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો આ છેલ્લી ચૂંટણી : મુકુલ વાસનિક
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર