Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

બાલીની ટુર બુકિંગના નામે નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કૂલમાં શિક્ષીકા સાથે રૂ.2.34 લાખની ઠગાઇ

Sat, November 11 2023

નિર્મલા કોન્‍વેન્‍ટના  શિક્ષીકાની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો

રાજકોટથી બાલી ફરવા જવા માટે  ટૂર પેકેજનું ઓનાલઇનબૂકીંગ કરાવનારા શિક્ષીકા સાથે રૂા. ૨.૩૪લાખની છેતરપિંડી થતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાયો છે.

યુનિવર્સિટી રોડ હરિનગર-૨/ડી ખાતે રહેતાંઅને નિર્મલા કોન્‍વેન્‍ટ સ્‍કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં છંદાબેનસોમનાથભાઇ પાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ નિવૃત બેંક કર્મચારીછે અને  પુત્ર સૌરભ અમદાવાદમાં સોફટવેર એન્‍જિનિયર છે  અને પુત્રીઅનુષ્‍કા કેનેડામાં નોકરી કરે છે. પરિવાર સાથે  બાલી દેશની ટૂરમાં જવુ હોવાથી ગઈતા.૨ માર્ચના રોજ ગુગલ પર સર્ચ કરતા હતા ત્‍યારે એક વેબસાઈટ જોવા મળી હતી.જેમાં ટુર પેકેજની માહિતી હતી. તેમાં આપેલી વિગતો સાથે ફોર્મ ભર્યા બાદ બીજા દિવસે એકયુવતીનો ફોન આવ્‍યો હતો. જેણે પોતાનું નામ આરોહી જણાવી પેરેમાઉન્‍ટટ્રાવેલ્‍સ ફરીદાબાદથી બોલતી હોવાનું કહ્યું હતું. જેણે  સાથે સાત દિવસ અનેઆઠ રાત માટેના પેકેજની વાત કરતાં હોટલ બુકીંગ, ફલાઈટની ટિકીટ વગેરે મળી કુલરૂા.૩,૪૮,૦૦૦નું પેકેજ આપ્યું હતું. આ પેકેજ પસંદ આવતાં છંદાબેને યુવતીએ જણાવેલ યુપીઆઈ આઈડી પરરૂા.૩૪૮૦૦ અને જે બેન્‍ક ખાતા નંબર આપ્‍યા હતાં તેમાં બે લાખ ટ્રાન્‍સફરકર્યા હતા. ત્‍યારબાદ ટિકીટની માહિતી માટે કોલ કરતાં આરોહી રિસીવ કરતી નહતી. બીજો જે નંબર આપ્‍યો હતો તેના પર કોલ કરતાં નિત્‍યા નામની યુવતીએ જવાબઆપ્‍યો હતો. જેણે કહ્યું કે પોતે હાલ ગોવા બ્રાંચ ખાતે છે. આરોહી બાબતેપૂછતાં તે રજા ઉપર હોવાનું કહ્યું હતું. ત્‍યારબાદ  આરોહીનો કોલ આવ્‍યોઅને તેણે  હોટેલના ફોટાઓ અને એર ટીકીટના ફોટાઓ પણ મોકલ્‍યા હતાં. જેના પીએનઆર નંબર આપ્‍યો હતો તેના આધારે થાઈએરમાં તપાસ કરતાં તે નંબર ખોટો હોવાનો અને કોઈ બુકીંગ નહીં હોવાનુંજણાવાયું હતું. છંદાબેન પાલની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમપોલીસ વધુ તપાસ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

નચીકેતા સ્કૂલના લંપટ  શિક્ષકે ધો.9ની છાત્રા સાથે દુષ્કર્મ ગુજાર્યું

Next

જેતપુરમાં રસોઈ બનાવવા બાબતે યુવાનની હત્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું અટકશે ‘હેરા ફેરી 3’ નું શૂટિંગ? ફ્રેન્ચાઇઝીના અસલી માલિક હોવાનો દાવો કરતા સાઉથના નિર્માતાએ કર્યો કેસ
19 કલાક પહેલા
અમરેલી: કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડતા સિંહનું મોત: શિકાર પાછળ દોટ મુકતી વખતે કૂવામાં ખાબક્યો, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
20 કલાક પહેલા
અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
20 કલાક પહેલા
31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
20 કલાક પહેલા
Categories

નેશનલ

2872 Posts

Related Posts

પંજાબમાં નાપાક જાસુસી નેટવર્ક ભેદવામાં પોલીસને મોટી સફળતા
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લોકોએ કર્યો લાખો લિટર ઘીનો અભિષેક
ગુજરાત
2 વર્ષ પહેલા
ધોરણ 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા 6 ફેબ્રુઆરીથી શરૂ થશે: રાજકોટમાં 21 સેન્ટર ફાળવાયા
રાજકોટ
1 વર્ષ પહેલા
જો જો… ભૂલથી આ રસ્તા પર ન નીકળતા !! રાજકોટના લોકમેળાને પગલે આ 7 માર્ગો ઉપર વાહનોને પ્રવેશબંધી
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર