Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝ

અમદાવાદમાં હત્યારો લાશ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને કહ્યું મેં જ ખૂન કર્યું છે

Sun, October 15 2023

અમદાવાદના ચાંદલોડિયા પાસેના વિશ્વકર્મા બ્રિજ પાસે ગઈકાલે રાત્રે સ્વપ્નિલ પ્રજાપતિ અને વેદાંત કારમાં બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવતીની વાત નીકળતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી હદે વધી ગઈ કે બંને મારામારી પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન વેદાંતે ઉશ્કેરાઈને સ્વપ્નિલને કારમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. વેદાંતે મિત્ર સ્વપ્નિલની ઠંડે કલેજે હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થઈ જવાને બદલે કે તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે સીધો કારમાં સ્વપ્નિલના લોહીથી લથપથ મૃતદેહને લઈને સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.

જ્યાં પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશીને પોતે હત્યા કરી હોવાનું અને મૃતદેહને સાથે લઈને આવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસ સ્ટેશનમાં અચાનક સન્નાટો છવાઈ ગયો હતો. સાથે જ પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

શ્રીલંકાનો કેપ્ટન શાનકા ઈજાગ્રસ્ત; વર્લ્ડ કપમાંથી બહાર

Next

દિલ્હી-NCRમાં આવ્યો 3.1 તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું બ્યૂગલ વાગ્યું!  44 બેઠક પર કોનો ડંકો વાગશે ??
7 કલાક પહેલા
રાજકોટમાં હ્રદયરોગના કેસ વધ્યા: આઠ મહિનામાં 4298 કેસ નોંધાયા
10 કલાક પહેલા
રાજકોટના દરેક પોલીસ સ્ટેશનમાંથી `પ્લસ-માઇનસ’ની `સમસ્યા’ થશે દૂર!
11 કલાક પહેલા
માતા બીજા લગ્ન કરે તો પુત્રીનો પિતાની સંપત્તિમાં અધિકાર યથાવત જ રહે છે : હાઇકોર્ટ
12 કલાક પહેલા
Categories

નેશનલ

3617 Posts

Related Posts

ગાંધીગ્રામ પોલીસ મથક સામે મારામારી કરનાર યુવતી સહીત ત્રણ સામે ગુનો નોંધાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રઘુવીરપરામાં વૃદ્ધાના રૂ.3.50 લાખના સોનાના ઘરેણાં ઉતારી લેનાર દિલ્હીની ટોળકી પકડાઈ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ઇડીના ગુજરાતમાં ધામા: 200 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ
ગુજરાત
2 વર્ષ પહેલા
Vicky Kaushal : ‘છાવા’ની રીલીઝ પહેલા વિકી કૌશલ પહોંચ્યો પ્રયાગરાજ, મહાકુંભમાં ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર